સરોશ યઝદ સાથનો સંબંધ કાય રાખવો જોઈએ તથા સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો

હવે જીંદગી દરમ્યાન સરોશ યઝદ એક અશોઈને માર્ગે ચાલનાર ઉરવાનનો દરૂજી (ખરાબ શક્તિ) સામે ચાલુ બચાવ કરે છે. તમામ જાતની 21 દરૂજીઓ જેમાંની ઘણીક દરૂજીના નામો જુદી જુદી યશ્તોમાં મળી આવે છે, તે બધી દરૂજી (અસરે-તારીકી’ યાને નાશને લગતી છે. પતેત પશેમાનીમાં જણાવેલી ‘દજી-એ-હઈર’ યાને ‘દરૂજી એ હીખ્ર’ જે બાલ, નખ, થુક, લોહી, પરૂ, ઓક, પેશાબ, મળમુત્ર વગેરે શરીરમાના નજીસાતોની અંદરના ખરાબ પ્રવાહોને લીધે ઉત્પન્ન થાય છે તે તેમજ ખુરદાદ યશ્તમાં જણાવેલી ‘દરૂજી-એ-હષી’ તથા ‘દરૂજી-એ-ઘષી’ જેવી ગુહ્ય છુપા અંગોને લગતી ઘણીજ ખરાબમાં ખરાબ ખાનાખરાબી કરનારી દરૂજીઓ અને ‘દરૂજી-એ-નસુ’ યાને મુરડાળ ચીજોને અડકવાથી તથા મુરડાળ ચીજો જેવી કે ગોશ્ત, મચ્છી વગેરે કોહતી નસાની ખરાબ ચીજો ખાવાથી ખરાબ પ્રવાહો ઉત્પન્ન થાય છે તે ‘દરૂજી-એ-બુજી’ યાને દશ્તાન તથા મનીને કાયદાસર નહીં જાળવ્યાથી યાને તેને લગતી તરીકતો નહીં પાળ્યાથી જે મનનો કાબુ ખોરવનારી તેમજ શેહવત (હવસ) વધારનારી ઘણીજ બલવાન ખરાબ મેગ્નેટીક પ્રવાહની અસરો ઉત્પન્ન થાય છે.
(ક્રમશ)

Similar Posts

  • BPP Connect

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Yazdi Desai, Chairman, BPP, updates the community about the current ongoings in the BPP, with Parsi Times’ Exclusive Column – BPP Connect.[/otw_shortcode_info_box] THE TRUTH ABOUT WASTE MANAGEMENT The brief facts are as follows: The BMC last September 2017 announced that it would not collect wet waste from large Housing complexes (more than 200…

  • New Year – The New Way!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Veera is a published Author (‘Endured’ and ‘#LoveBitesLifeHacks’) and Columnist; a passionate Educator and Counsellor; Poet and Philosopher… but most of all, a lover of all things literary.[/otw_shortcode_info_box] Today is Navroze, the day of celebration, But there’s a shadow of gloom all around due to the Coronavirus alarm penetrating every aspect of our…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    03 November, 2018 – 09 November, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી 25મી ડિસેમ્બર સુધી તમને મિત્રોનું સુખ મલતું રહેશે. જૂના કે નવા મિત્રો તમારા મદદ માટે સમય જોયા વગર તમારા કામને પૂરૂં કરી આપશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર નીળકવાનો સીધો રસ્તો મળી જશે. ગુરૂની કૃપાથી તમારા કામ…

  • આપણા દેશની શાન આપણો રાષ્ટ્રિય ધ્વજ

    સ્વતંત્રતા સંગ્રામથી લઈને આજ સુધી આપણા રાષ્ટ્રિય ધ્વજની સ્ટોરીમાં ઘણા રોચક મોડ આવ્યા. પહેલા તેનુ સ્વરૂપ કંઈક બીજુ હતુ અને આજે કંઈક બીજુ છે. ઘણા ઓછા લોકોને આપણા રાષ્ટ્રીય ધ્વજ વિશે સંપૂર્ણ માહિતી હશે. અહીં તમારી સામે થોડીક માહિતીઓ સ્વતંત્રતા દિવસના નિમિત્તે રજૂ કરી રહ્યા છે. 20મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવા માટે આઝાદીની…

  • નારિયેળ અને માવાના લાડુ

    સામગ્રી: પાણીવાળા ભીના નારિયેળ બે, બદામ પિસ્તા કતરન 50 ગ્રામ, દૂધ 600 ગ્રામ, માવો 150 ગ્રામ, ખાંડ 400 ગ્રામ, ઘી 1 મોટી ચમચી. ઈલાયચી પાવડર, કેસરના લચ્છા. બનાવવાની રીત: નારિયળને ફોડીને પાણી અને નારિયળને જુદા કરી લો. હવે નારિયળના અંદરનુ કોપરં કાઢીને તેના પર બ્રાઉન પડને હલ્કા હાથથી ચાકુ કે છીણીની મદદથી જુદી કરી લો. …

  • Surat’s ‘Hills Nursery’ Awarded ‘International Excellence Award’

    On 17th March, 2019, Surat’s premiere children’s nursery, ‘Hill’s Nursery’, was awarded the ‘International Excellence Award for the Best Kindergarten of the Year’, at a glittering ceremony in Kuala Lumpur in Malaysia. The award was given to the founder of Hills Nursery, Hoshang and Shernaz Hilluwala, by leading Bollywood superstar, Kareena Kapoor Khan. The 40-year…