હસો મારી સાથે

માઈક અને વાઈફ બન્ને સરખા છે. કારણ બન્ને ગમે ત્યારે બગડે પણ એ બન્ને વચ્ચે તફાવત ત્રણ છે. માઈકને બંધ કરવાની સ્વીચ આવે. માઈક સામે પુરૂષ છાતી કાઢીને બોલી શકે તથા માઈકને ભંગારમાં આપો તો એનું કંઈ ઉપજે છે.
****
શુ ખાવાથી પેટ ભરાતું નથી?
બગાસા ખાવાથી..
એમ તો ખાસી અને છીંક પણ ઉભેરી શકાય
ના, એ ખાવાથી તો પેટ ભરાય છે. ડોકટરોનું..!
***
એક ભાઈ વરસાદમાં છત્રી ખોલી તો એણે છત્રી પર છત્રી લખ્યું હતું કોઈ કે કારણ પૂછયું તો કહે ‘છગનલાલ ત્રીવેદીનું ટૂંક છત્રી કર્યુ છે.
***
પત્ની: બાજુવાળા બાબુકાકાના ત્રીજી વખત પત્ની ગુજરી ગયા છે તમારે એની સ્મશાન યાત્રામાં જવાનું છે.
પતિ: હું એના ઘરે બે વખત જઈ આવ્યો એ મારા ઘરે એક પણ વખત આવ્યો?

Similar Posts

  • ચંદનનો બગીચો

    એકવાર એક રાજાએ ખુશ થઇને એક લુહારને ચંદનનો એક મોટો બગીચો ઉ5હારમાં આપી દીધો. આ લુહારને ચંદનના વૃક્ષોની કિંમતનું જ્ઞાન ન હતું, તેથી તે ચંદનના વૃક્ષોને કાપીને તેના કોલસા બનાવી વેચતો હતો. ધીમે ધીમે બગીચો ખાલી થઇ ગયો. એક દિવસ અચાનક રાજા આ લુહારના ઘર પાસેથી 5સાર થયા ત્યારે તે વિચારતા હતા કે અત્યાર સુધીમાં…

  • ટેન ડિગ્રી ચેનલને ક્રોસ કરનાર પ્રથમ કાયકર તનાઝ નોબલ ઇતિહાસ બનાવે છે:

    તનાઝ કે. નોબલ, પોર્ટ બ્લેરના કાયકર, ‘કેનકિંગ’ દ્વારા લિટલ અંદમાન અને કાર નિકોબારની વચ્ચે સ્થિત ‘ટેન ડિગ્રી ચેનલ’ પાર કરનારા પ્રથમ કાયકર બનીને ઇતિહાસ રચ્યો છે. તનાઝે ટેન ડીજી ચેનલમાં 118 કિલોમીટરનું અંતર કાપ્યું હતું, તે 3 માર્ચ, 2020 ના રોજ સવારે 5:10 વાગ્યે હટબેથી શરૂ થઈ હતી જે બપોરે 3:00 કલાકે ટેન ડિગ્રી ચેનલની…

  • વેલેન્ટાઈન ડે

    રોશન ફેસબુક પર ફોટા જોઈ રહી હતી. સવારથી એ બેચેન તો હતી જ. એ સવારે ઊઠી ત્યારે ટી.વી. ચાલુ કરતાંની સાથે જ ટી.વી. પર રોમેન્ટિક સીન ચાલી રહ્યા હતા. એણે કેલેન્ડર બાજુ નજર કરી. તારીખ 14મી ફેબ્રુઆરી હતી. બધાં પતિ-પત્ની એ દિવસ ઊજવી રહ્યાં હતાં. એની બહેનપણીઓએ તો કેટલાય દિવસો પહેલાં વેલેન્ટાઈન ડેની તૈયારી કરી…

  • અમર ઈરાન

    કાયદાને માન આપી ડેનિયલના સઘળા શત્રુઓ સાવચેતીમાં રહ્યા, પરંતુ તે ધાર્મિષ્ઠ ધર્મગુરૂ તો પોતાના રાબેતા મુજબ, તેઓ સન્મુખ પોતાના પેદા કરનારની પ્રાર્થના કરવા લાગ્યો. આથી તેના શત્રુઓ દારયવુશ આગળ જઈ ફરિયાદ કરવા લાગ્યા કે તેણે શાહાનશાહનું પોતાના પેદા કરનારની પ્રાર્થના કરવા લાગ્યો. આથી તેના શત્રુઓ દારયવુશ આગળ જઈ ફરિયાદ કરવા લાગ્યા કે તેણે શાહાનશાહનું ફરમાન…

  • આપણી જુન્ની તે સુન્ની પારસી કહેવતો!

    ગુજરાતી સાહિત્યમાં પારસી બોલી પણ એક અગત્યનું સ્થાન ધરાવે છે. પારસી સાહિત્યકારોએ લોકગીત, કવિતા, ગરબા લોકસાહિત્ય, ટૂંકી વાર્તા, નવલકથા, નાટક ધાર્મિક અને ઐતિહાસિક સંશોધન, પત્રકારત્વ વગેરેમાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. શ્રી જમશેદજી ન. પિટિટે ‘કહેવતમાળા’ નામે કહેવત સંગ્રહ બે વોલ્યુમમાં પ્રગટ કર્યો છે. એ ‘કહેવતમાળા’ની બરોબરીમાં ઉતરે એવા અન્ય કહેવતસંગ્રહ ગુજરાતી ભાષામાં આજ સુધી પ્રગટ…

  • આઈયુયુ 2017ની વિશેષતાઓ

    ભારત અને વિશ્ર્વભરમાં પારસી / ઈરાની જરથોસ્તીઓ ઉદવાડામાં મેગા-સાંસ્કૃતિક ઉજવણીમાં હાજરી આપવા તૈયાર છે, ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ (આઇયુયુ),ના એક્સક્લૂસિવ મીડિયા પાર્ટનર, પારસી ટાઈમ્સ, આઇયુયુ-2017નો કાર્યક્રમ જે ડિસેમ્બર 23મીથી 25મી ડિસેમ્બર સુધી રજૂ થવાનો છે જેની વિશેષતા તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. ‘ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ-2017’ માત્ર મેગા ઇવેન્ટ બનવાનો નથી, પણ વિશ્ર્વભરના 2000થી વધુ સમુદાયના સભ્યો…