એલર્જીક શરદીમાં હળદર

અમુક વ્યક્તિઓને ખરેખર શરદી નથી હોતી, પરંતુ એલર્જીક શરદી હોય છે. એટલે કે એવા અમુક પ્રતિકૂળ પરિસરમાં આવવાથી અથવા પ્રતિકૂળ પદાર્થોના સેવનથી શરદી થઈ આવે છે. જે એલર્જીક શરદી કહેવાય છે. એલર્જીક શરદીમાં ફરિયાદ વખતે દરરોજ 1-1 ચમચી હળદરનું ચૂર્ણ દિવસમાં 3 વાર સવાર, બપોર, સાંજ પાણી સાથે ફાંકતા રહેવાથી ફાયદો થતો જોવા મળે છે. અન્ય હાનિકારક ઓષધિઓ કરતાં આ કુદરતી ઉપચાર એલર્જીક શરદીમાં સારો પ્રભાવ બતાવે છે.

 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *