ચૂરમાના લાડુ

સામગ્રી: 250 ગ્રામ ઘઉંનો લોટ, 250 ગ્રામ ઘઉંનો જાડો લોટ, 250 ગ્રામ ઘી, 250 ગ્રામ ગોળ, 1 ટે. સ્પૂન ખસખસ, 1 ટી સ્પૂન એલચીનો ભૂકો, ચપટી જાયફળનો ભૂકો, સૂકા કોપરાનું છીણ, 2 ટે. સ્પૂન તલ, 1 વાટકી દૂધ, તળવા માટે ઘી.
રીત: બન્ને લોટ ભેગા કરી ગરમ ઘીનું મૂઠી પડતું મોણ નાંખવું. દૂધ નાખતા જઈ થોડા થોડા લોટની કણીક બાંધીને તેના મૂઠીયા વાળવા તેલ ગરમ મૂકી આ મૂઠીયા ગુલાબી તળી લેવા. મૂડિયા થોડા ઠંડા પડે એટલે ખાંડીને રવાદાર ભૂકો કરવો. લાંબા કાણાવાળી લાડુની ચાળણી વડે ચાળી લેવા. તેમા ગોળ કાપી નાખવો વધેલું ઘી હોય તે ઉમેરવું બધું મિક્સ કરીને લાડુ વાળી લેવા.

Similar Posts

  • Godrej Annual Blood Donation Drive

    Marking the death anniversary of Founders, Late Naval Godrej and Dr. Burjor Godrej, Godrej & Boyce Mfg. Co. Ltd. is organising a ‘Blood Donation Drive’ on 8th, 9th and 10th August, 2018, at Godrej Memorial Hospital, Godrej Pragati Kendra (Welfare Centre), Godrej Community Hall, Godrej Hillside Club and Godrej Industries Limited and Associated Companies (GILAC) at…

  • આ બાબત છે શ્રધ્ધા અને વિશ્ર્વાસની

    એકવાર પ્રાચીન ભારતમાં એક રાજા હતો જેણે તેની પુત્રી, રાજકુમારીને એક સુંદર હીરાનો હાર ભેટ સ્વરૂપે આપ્યો. જો કે, ગળાનો હાર ખોવાઈ ગયો કે ચોરાઇ ગયો લોકોએ ઘણી શોધખોળ કરી પણ તે મળ્યો નહીં. કેટલાકએ કહ્યું કે તે કોઈ પક્ષી દ્વારા લઈ જવામાં આવ્યો. તેથી, રાજાએ તેના લોકોને તે સર્વત્ર શોધવા કહ્યું અને હાર શોધનારને…

  • Caption This – 23rd October

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 27th October 2021. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • મહેરબાઈની ગંગુબાઈ

     (જેમને કોલોનીના પોરિયાઓ સેકસી ગંગુબાઈ તરીકે ઓળખે છે) રાબેતા મુજબની વાર્ષિક છુટ્ટી લઈ લીધી અને મે મહિનામાં મુલકમાં ગઈ હતી તે 40 દિવસ થઈ ગયા છતાં પરત આવી નથી!! આથી મહેરબાઈના બધાજ કામકાજ ઉલટા થઈ ગયા અને બધો જ ગુસ્સો તે બિચારા ગરીબ મહેરવાનજી પર કાઢવા લાગ્યા. ગંગુબાઈએ 40 દિવસ પછી પણ કામ પર આવ્યાનો…

  • ડોસાભાઈ રાંડેલિયાનો રોમિયો જુલીએટ

    ડોસાભાઈ રાંડેલિયાએ રોમિયો જુલીયેટનો નાટક લખ્યો અને તે ભજવવાનો હક શેક્સિપિયર કલબને આપ્યો પણ એ ખેલ લખ્યા પછી મરહુમ રાંડેલિયાએ તે નાટકના લખનાર તરીકે પોતાનું ખ‚ં નામ આપવાને બદલે ડેલટાના તખલ્લુસ હેઠળ તે ખેલના લખનારને જણાવ્યો હતો એનું કારણ મરહુમ રાંડેલિયાએ નાટક લખ્યા પછી તેવણે એવું જણાવ્યું હોય કે રોમિયો જુલીયેટનો નાટક જે તેવણે ઈ.સ….

  • પારસી ટાઈમ્સ રજૂ કરે છે ‘બીપીપી કનેક્ટ’

    છેલ્લા કેટલાંક મહિનાઓમાં, કોમના અનેક સભ્યોએ બીપીપીનાં (બોમ્બે પારસી પંચાયત) વિવિધ પાસાં તરફ ધ્યાન દોરતા પત્રો તથા પ્રશ્નો અવારનવાર પારસી ટાઈમ્સને મોકલ્યા છે- આમાં બીપીપીએ લીધેલાં પગલાં તથા તેમને કયાં પગલાં લેવાનાં બાકી છે તથા અન્ય ફરિયાદો તથા પૂછપરછનો સમાવેશ થતો હોય છે. બીપીપી અને કોમ વચ્ચે સીધા જોડાણ કે સંવાદનો અભાવ છે, ઘણા ખરા…