બટર સ્પોન્જ વેનિલા કેક

સામગ્રી: 2 કપ લોટ, 2-3 કપ દૂધ, 1 કપ મીઠા વગરનું બટર, 1 ચમચી બેકિંગ પાઉડર, 2 કપ સાકર, 2 ચમચી વેનિલા એસેન્સ, બદામ અને કાજુ.
રીત: અવનને 350 ડિગ્રી ફેરનહિટ ગરમ કરો. હવે એક બાઉલમાં સાકર અને બટર નરમ પડે ત્યાં સુધી મિક્સ કરો. હવે આ મિશ્રણમાં લોટ અને દૂધ ઉમેરો અને વ્યવસ્થિત મિક્સ કરી લો. પછી તેમાં વેનિલા એસેન્સ, બદામ અને કાજુ ઉમેરો અને બટર લગાવેલા પેનમાં આ મિશ્રણ નાખો આ મિશ્રણને પહેલા ગરમ કરેલા અવનમાં 40-50 મિનિટ માટે બેક કરો.

Similar Posts

  • અરના હોમી પેસીના

    એ વાત કંઈ ઝરી જુહાકના ધ્યાનમાં ઉતરી નહીં કે તેવો ફરી બખાલી ઉઠયાં. ‘મારો તને હુકમ છે કે પાછી જઈને ગાડી સાફ કર.’ એ સાંભળી તે ગરીબ બાળા ફીકરથી ધ્રૂજી ઉઠી. ખરે જ તેણીનો હાલ સુડી વચ્ચે સોપારી જેવો હતો કે તેણી કકળીને બોલી પડી. ‘મને… મને બીક લાગેછ પાછું. જતાં.’ ને એ સાંભળતાં જ…

  • આદર પુનાવાલાએ વેકસીન માટે આપેલું મહાન વચન

    સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) ના સીઈઓ અને માલિક આદર પુનાવાલાએ તેના નૈદાનિક પરીક્ષણો પૂરા થતાં પહેલાં તેમાં ખૂબ જ રોકાણ કરીને, કોરોનાવાયરસ વેકસીન લીધી છે અને તેનું પરિણામ સારૂં આવશે કેમ કે પ્રારંભિક પરીક્ષણોમાં હકારાત્મકતા બતાવવામાં આવી છે. પુણે સ્થિત એસઆઈઆઈ એ વિશ્ર્વની સૌથી મોટી વેકસીન ઉત્પાદક છે. આપણા ડાયનામીક આદર પુનાવાલાએ પ્રથમ બ્રિટિશ…

  • The ‘Knead’ Of The Hour!

    Physiotherapists are like artists who have mastered the science of movement therapy to help patients in releasing the stress and tension from their body, thus creating the right dynamics in their system to facilitate healing, and ultimately strengthening muscles towards a fit and sound body. Physiotherapists repeatedly practice till they attend unprecedented skill levels in…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    28 April, 2018 – 04 May, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લું અઠવાડિયું જ સુર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી તમારા વડીલ વર્ગની તબિયતનવ સંભાળ રાખજો. ઉતરતી સુર્યની દિનદશા તમને હાઈ પ્રેશર જેવી માંદગી કે માથાના દુ:ખાવાથી પરેશાન કરશે. તમે તમારા ઉપર સેલ્ફ કોન્ફિડન્સ નહીં રાખો. બને તો કોઈ દસ્તાવેજી કામ કરતા…