હસો મારી સાથે

એક વખત એક ગામમાં શરત લાગી કે મગરોથી ભરેલા આ તળાવમાં જો કોઈ એક કાઠેથી તરીને બીજે કાઠે જશે તેને પચાસ લાખ ઈનામ મળશે અને જો વચ્ચે મગર ખાઈ જશે તો વારસદારને વીસ લાખ વળતર મળશે. કોઈપણ માણસ હીંમત કરવા તૈયાર ન હતો. અચાનક થોડા સમય પછી તળાવમાં ધબાંગ ધબાકો થયો પડનાર માણસ જીવ સટોસટની બાજી લગાવી બીજે કીનારે પહોચી ગયો. બધાએ તાળીઓના ગડગડાટ થઈ વધાવ્યો તે મંત્રમુગ્ધ થઈ કિનારા ઉપર બેસી ગયો. અને પછી ગુસ્સાથી બરાડા પાડતો બોલ્યો ‘મને પાછળથી તળાવમા કોણે ધકેલી દીધો?’ પછી તેને ખબર પડી કે તેને ધકેલનાર બીજુ કોઈ નહીં પણ તેની પત્ની જ હતી. જીતે તો પચાસ લાખ મરે તો વીસ લાખ. બસ એ જ દિવસથી કહેવત બની દરેક સફળ માણસ પાછળ પત્નીનો હાથ હોય છે.

Similar Posts

  • ખાસ વાંચવા જેવું

    એક વાર લક્ષ્મીદેવી અને પનોતીદેવી બંને ઝઘડ્યા. લક્ષ્મીદેવી કહે હું રૂપાળી અને પનોતીદેવી કહે હું. બંને જણ શંકર ભગવાન પાસે ગયા અને એમને પૂછ્યું અમારા બન્નેમાં રૂપાળું કોણ છે? શંકર ભગવાને કહ્યું આ બાબતમાં મને ખબર ના પડે. તમે નગરના બજારમાં વાણીયા ની દુકાને જાવ જવાબ મળી જશે. બન્ને જણ વાણીયાની દુકાને ગયા અને એને…

  • Adar Poonawalla Named One Of Six ‘Asians Of The Year’

    Adar Poonawalla, the CEO of the world’s largest vaccine manufacturer by volumes – the Serum Institute of India (SII), was recently named as one among six people cited as ‘Asians Of The Year’, by Singapore’s leading daily, The Straits Times, for their work in fighting the COVID-19 pandemic. The Straits Times’ ‘Asians of the Year’…

  • Caption This – 9th January

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 13th January, 2021. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…