તલની ચિકકી

સામગ્રી: 100, ગ્રામ તલ, 100 ગ્રામ કાચા શીંગદાણા, 200 ગ્રામ ગોળ, 2-3 ચમચી ઘી, અર્ધી ચમચી એલચીનો પાવડર.
રીત: પેનમાં તલને સારી રીતે શેકી લો. તેવીજ રીતે શીંગદાણાને પણ સરખી રીતે શેકી તેના છોતરા કાઢી અધકચરા વાટી લો. હવે એક પેનમાં ઘી નાખી તેમાં ગોળ નાખી તેને હલાવો ગોળ થોડો ઘટ્ટ થવા આવે કે તેમાં તલ, શીંગનો ભુકો અને વાટેલી એલચીનો પાવડર નાખી મીકસ કરી લો. હવે તમે ચાહો તો તેના લાડુ બનાવો અને લાડુ ન બનાવવા હોય તો એક થાળીમાં ઘી ચોપડી ઉપર બનાવેલું મીશ્રણ નાખી વાટકી વડે સપાટ કરી લેવું અને એના ટુકડા પાડી લેવા. તમારી તલની ચિકકી તૈયાર છે.

Similar Posts

  • Know Your Bombay

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times brings you lesser known, amusing facts about our beloved Bombay. Explore this city’s history with these informational nuggets![/otw_shortcode_info_box] CST: Chhatrapati Shivaji Terminus (CST), formerly called Victoria Terminus (VT), is a UNESCO Heritage Site, built by British architect, FW Stevens, in 1888, during the British Raj. It’s an outstanding example of Victorian…

  • Numero Tarot By Dr. Jasvi

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#c2b3c2″ css_class=”boxed”]Parsi Times brings you Dr. Jasvi’s monthly column on her unique Numero-Tarot readings.[/otw_shortcode_info_box] January (Lucky No. 8; Lucky Card: Strength):  Confidence is the key to success. Fight for your rights. Be practical. Follow your intuition to seek the right path to reach your destination. Don’t rush without thinking. February (Lucky No. 21;…

  • NCPA Brings You An Eventful February 2022!

    NCPA invites you to decipher love stories of the famous (and infamous) with ‘Readings in the Shed’ at 7 pm on 13th February (Experimental Theatre). Relive Greek mythology at the opera screening of ‘Eurydice’, at 6 pm on 17th February (Godrej Dance Theatre) and witness the graceful ‘Swan Lake’ ballet screening at 6 pm on 22nd February (Godrej Dance Theatre). Catch the theatre…

  • |

    Celebrating Hope In The Baugs!

    Hope burns eternal within the heart. As Eruchshaw Einstein says, as long as there’s hope – well, there’s hope!! So, I’ll tell you some tales from our Baugs on HOPE! (What else?) In our prominent South Bombay walu Cusrow baug, there is this70-year-old frustrated spinster, called Alamai Banga, who has high hopes of finding a bakro to saprao, and…

  • સંબંધની ગરિમા

    હું પથારી માંથી ઉભો થયો અચાનક છાતી મા દુખાવો ચાલુ થતા મને હાર્ટ ની તકલીફ તો નહીં હોય?  તેવા વિચાર સાથે હું આગળના બેઠક રૂમ ગયો મેં નજર કરી તો મારો પરિવાર મોબાઈલમાં મશગુલ હતો…. મેં પત્ની સામે જોઈ કિદ્યુ કાવ્યા, ‘થોડું છાતી મા રોજ કરતા આજે વધારે દુખે છે ડોકટર ને બતાવી ને આવું…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    26th December – 01st January, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. તમને આજથી 42 દિવસ માટે રાહુની દિનદશા શરૂ થયેલી છે. તમારી ચિંતાઓ વધતી જશે. તમારા વિચારો નેગેટીવ બનતા જશે. જેબી કામ કરતા હશો તે કામ કરવામાં ખુબ આળસ આવશે. 3જી ફેબ્રુઆરી સુધી રાહુ તમારી દિવસની ભુખ અને રાતની ઉંઘ ઉડાવી દેશે. નાણાકીય…