ઉઠ્યા ના 60 સેક્ધડ પછી શા માટે તમારે એક ગ્લાસ પાણી પીવું જોઈએ.

અમુક સમસ્યા ઓ જેવી કે સૂકી ત્વચા, મગજનો દુખાવો, ભયંકર થાક અને બીજી ઘણી બધી તકલીફો, પરંતુ આ પ્રકારની સમસ્યાઓનું હલ માત્ર થોડું પાણી પીવાથી મેળવી શકાય છે. તમે જયારે પણ સવારે છઠો ત્યાર બાદ એક ગ્લાસ પાણી અચૂક પીવું જોઈએ તેનાથી ઘણા બધા સ્વાસ્થ્ય ને લગતા લાભો જોવા મળશે તથા ઘણા બધા પ્રકારની સ્વસથય ને લગતી બીમારીઓમાં સુધારો જોવા મળી શકે છે. તમારા દિવસની શરૂઆતમાં તમારા શરીરને હાઈડ્રેટેડ કરવાથી કરો અને તે તમારી જાત માટે સૌથી સારૂં કામ હશે. જયારે આપણે સવારે ઉઠીયે છીએ ત્યારે આપણે પ્રકટીકલી સૂકા થઇ ગયા હોઈએ છીએ. આપણે જયારે સુતા હોઈએ છીએ ત્યારે આપણું શરીર એ કામ કરે છે જે તેને કરવાનું હોય છે. આપણા જયારે જાગતા હોઈએ છીએ ત્યારે આપણ ને ખબર હોય છે અને તેના કારણે આપણે આપણા શરીરને હાઈડ્રેડટડ કરી લેતા હોઈએ છીએ, પરંતુ તેવું આપણે રાતે જ્યારે રાત્રે સુતા હોઈએ છીએ ત્યારે નથી બનતું. સવારે ખાલી પેટે પાણી પીવાથી તે શરીર ને રિફાઇન કરવાનું પણ કામ કરે છે અને તે બોડીને રીચાર્જ કરી અને આપણા શરીરની બીજી ઘણી બધી પ્રક્રિયાઓને સ્ટાર્ટ આપે છે. માટે સવારે ઉઠીને પહેલા એક ગ્લાસ પાણી અવશ્ય પીવું જોઈએ.

Similar Posts

  • હિન્દુસ્તાનમાં પારસીઓનું દેશાગમન

    આપણને ઘડી ઘડી કહેવામાં આવે છે કે ઈરાન અને હિન્દ વચ્ચે કેળવણી પ્રચારના જ્ઞાન વૃધ્ધિના જંગલી હાલતમાંથી સુધરેલી સ્થિતિ થવાના વખતના દુનિયાના થયેલા ઉદયથી જાત જાતના સંબંધો વ્યવહારો હતા જેવા કે સામાજીક વ્યવહારો હતા, રાજકીય રાજકારોબાર વિષયક વ્યવહાર, રાજ વ્યવહારીક સંબંધો હતા. ધંધા રોજગાર સંબંધિક જ્ઞાન, સંબંધિક વ્યવહારો હતા આ બધુ જેવા કે વંદીદાદ યસ્તો…

  • “મસ્ત” રહો, સદા સ્વસ્થ રહો

    એક ખિસકોલી રોજ પોતાના કામ પર સમયસર આવતી હતી અને પુરી મહેનત અને ઇમાનદારીથી કામ કરતી હતી. ખિસકોલી જરૂરતથી વધારે કામ કરીને પણ ખુબ ખુશ હતી. કેમ કે તેનો માલિક, જંગલનો રાજા સિંહે તેને દસ બોરી અખરોટ આપવાનો વાયદો કરી રાખ્યો હતો. ખિસકોલી કામ કરતાં કરતાં થાકી જતી હતી તો મનમાં વિચાર આવી જતો કે…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    01 May – 07 May, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. પહેલા ત્રણ દિવસ જ સુર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. કોઈપણ જાતના સહી સિકકાના કામ 4થી પછી કરજો. ઉતરતી સુર્યની દિનદશા તબિયત ખરાબ કરશે. 4થી શરૂ થતી ચંદ્રની દિનદશા તમારા મનને શાંત કરશે. મિત્રોની મદદથી અધુરા કામ પૂરા કરી શકશો. નવા કામની…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    28th September, 2019 – 04th October, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી 21મી સુધી ફાયદાની વાત જાણવા મળશે.  નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. સામાજીક કાર્ય કરવાથી આનંદમાં રહેશો. રોજના કામ વીજળીવેગે પૂરા કરશો. લાંબા સમય માટે ઈનવેસ્ટમેન્ટ કરજો. આપેલા પ્રોમીસ પૂરા કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો. શુકનવંતી તા. 29,…

  • હસો મારી સાથે

    કંડકટર: જેની પાસે છુટ્ટા પૈસા ન હોય તો તે બસમાંથી નીચે ઉતરી જાય બકો: બકાએ 100ની નોટ કાઢી કહ્યું ‘માઘાપરથી ગોંડલ ચોકડી’ કંડકટર: એકદમ ગુસ્સામાં બોલ્યો રૂા. 6/-ની ટિકીટ છે અને મારી પાસે રૂા. 94/- છુટા નથી. બકો: તો તું બસમાંથી નીચે ઉતર…

  • IASAP Celebrates Glorious Golden Jubilee

    On 15th October, 2022, the Indian Association of Secretaries and Administrative Professionals (IASAP) celebrated its fifty-year anniversary at a glittering function at a hotel in Mumbai, which was attended by a large number of its members from Mumbai HQ as also from its Tamil Nadu, West Bengal, Delhi, Pune, Bangalore and Hyderabad chapters. The function…