જલેબી

સામગ્રી : 250 ગ્રામ મેંદાનો લોટ, 500 ગ્રામ ખાંડ, એક ચમચો દહીં, તળવા માટે ઘી, કેસર, એલચી પાવડર. જલેબી પાડવા કાણાવાળી બોટલ અથવા સોસ ભરવા માટે વપરાતી કાણાવાળી બોટલ વાપરી શકો છો.
રીત : મેંદાના લોટમાં ગરમ ઘીનું મોણ નાખવું. નવસેકા ગરમ પાણી અને દહીંથી તેનું ખીરું બનાવી આખી રાત રાખી મૂકો. બીજા દિવસે તેમા ખમીર ઉઠે એટલે સમજો ખીરૂં તૈયાર છે.
ખાંડની એક તારી ચાસણી બનાવવી. તૈયાર ચાસણીમાં કેસર તથા એલચી પાવડર નાખી ચાસણીને ધીમા તાપ પર રાખવી.
કઢાઇમાં ઘી ગરમ થાય ત્યારે તેમાં જલેબીના ખીરાને કાણા વાળી બોટલમાં ભરીને જલેબી બનાવવી. તૈયાર જલેબીને ઘી માંથી બહાર કાઢી ગરમ ચાસણીમાં 5-7 મીનીટ રાખવી. તમારી જલેબી તૈયાર છે.

Similar Posts

  • High Court Adjourns Metro III Case To 12 March, 2019

    Nothing holds truer than the adage, ‘there is strength in numbers’, when it comes to fighting for a community cause. Inspite of our miniscule count, last week, we came together in one of the strongest displays of unity in current times. We spoke in one voice under the ‘Save Our Atash Behrams’ Movement, (Pg. 8)…

  • Iran’s ‘App Revolution’

    Developers Fight Censorship With Innovation With a young and increasingly digitized population, Iran has witnessed a unique surge in the number of domestically produced apps for Iranian smartphone users. As per news reports, although some of these apps mimic programs produced by Western companies that cannot penetrate the Iranian market due to sanctions and censorship,…

  • સફળતા….

    આપણા નસીબમાં બધું હોવું આપણા હાથમાં નથી પણ તે વસ્તુને આપણા નસીબમાંં લાવવાનો પ્રયત્ન કરવો એ આપણા હાથમાં છે. નસીબ પાસેથી વધારે અપેક્ષા ન રાખો. તમે નસીબ પાસેથી જેટલી વધુ અપેક્ષા રાખશો, તેટલા જ તમે નિરાશ થશો. મહેનતમાં વિશ્વાસ રાખો. તમને હંમેશા અપેક્ષા કરતા વધુ મળશે. મહેનત એ ચાવી છે જે નસીબમાં ન હોય તેવી…

  • COVID-19 And You!

    Coronavirus – Personality Plus or Minus? [otw_shortcode_info_box border_type=”border-top-bottom” border_style=”bordered” border_color=”#02266e” background_color=”#d2e5fa”]The COVID-19 Pandemic has changed our lives for good. Nothing will truly feel the same, when we emerge on the other side, after surviving and quashing the Coronavirus (Godspeed!!). But till then, as we live through the Social Distancing, Quarantine and the mandatory isolation, confined…