વકીલ અગિયારી નવીનીકરણ દરમિયાન દરવાજા ખોલે છે

અમદાવાદ: સમાચાર અહેવાલ અનુસાર અમદાવાદના લોકો જરથોસ્તી ધર્મ અને તેમની સંસ્કૃતિ સમજી શકે તે માટે પંચાયતે 90 વરસ જૂની વકીલ આદરિયાન જ્યાં સુધી આદરિયાનનું નવીનીકરણ ચાલી રહ્યું છે ત્યાં સુધી  દરવાજા ખુલ્લા મુકાયા છે. નવીનીકરણના અંતે નવા આતશ સાથે આદરિયાન પવિત્ર થશે તે પહેલા સુધી ધાર્મિક હોલના દરવાજા ખુલ્લા રહેશે.

પવિત્ર આતશની જાળવણી કરવા માટે ફકત ધર્મગુરૂઓજ કેબલામાં પ્રવેશ કરી શકે છે પરંતુ આદરિયાનના નવીનીકરણ દરમ્યાન જરથોસ્તીઓ પણ કેબલામાં પ્રવેશ મેળવી શકે છે. 1986થી અગિયારીનું પુન:ર્નિમાણ કરવામાં આવ્યું નહોતું અને તાત્કાલિક સમારકામ જરૂરી હતું. સમારકામનો ખર્ચ 50 લાખ જેટલો છે.

 

Similar Posts

  • માનસિક તાણ

    ઘણાંને માનસિક તાણ રહેતી હોય છે. માનસિક તાણ ઉભી થવાના અનેક કારણો હોય છે. ઘણે ભાગે, વ્યક્તિના વર્તમાન સંજોગોને લીધે માનસિક તાણ ઉભી થતી હોય છે. ડોકટરો પાસે જઈને જાતજાતની દવાઓનું સેવન કરતા માનસિક તાણના ફરિયાદીઓએ એક સાવ સરળ ઉપાય કરી જોવા જેવો છે. દરરોજ સવારમાં ફકત પંદર મિનિટ વિવિધ મનફાવે તેવી કસરતો કરી લેવી!…

  • મટકી તોડી ઉજવાતો તહેવાર જન્માષ્ટમી

    શ્રી કૃષ્ણ ભગવાન જે ભગવાન વિષ્ણુના અવતાર છે. શ્રી કૃષ્ણના જન્મ દિવસને જન્માષ્ટમી તહેવારના રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમ (કૃષ્ણ પક્ષ)તિથિ જન્માષ્ટમી નિમિત્તે, ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો આ તહેવાર છે. તેને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. હિંદુઓ શ્રી કૃષ્ણના જન્મદિનને જન્માષ્ટમી તરીકે ઉજવે છે. આ તહેવાર રક્ષાબંધનના આઠમા દિવસે આવે છે. આ…

  • Numero Tarot By Dr. Jasvi

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#e8e8e8″] Parsi Times brings you Dr. Jasvi’s column on her unique Numero-Tarot monthly readings, based on your month of birth: [/otw_shortcode_info_box] January (Lucky No. 19; Lucky Card: Sun): Victory is on the cards. You know where your destiny lies but are in search of the path. It is up to you to select the…

  • Binaisha Chats With Cricket Legends Farokh Engineer And Milind Rege On ‘SPORTS MAGAZINE’

    ‘All India Radio’ (AIR)- ‘Akashvani Samvadita Mumbai’ channel brings to you its popular show “Sports Magazine” hosted by our very own Binaisha M. Surti. Do join her and tune in at 9:45 am IST, on 20th April 2021 (Tuesday) for an exciting ‘Special Episode’ on ‘Motivation’ featuring Former India Cricketer – apro Farokh Engineer and…

  • BPP Connect

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Yazdi Desai, Chairman, BPP, updates the community about the current ongoings in the BPP, with Parsi Times’ Exclusive Column – BPP Connect. .[/otw_shortcode_info_box] Ever since I first contested the BPP election in September 2003, it has been my dream that the BPP be an oasis for the less fortunate of our community. Today…

  • FOUNDER’S NOTE

    Ten years is a long time and yet, it seems like only yesterday when we launched Parsi Times, after much soul-searching, number-crunching and discussions. Much thought and deliberations went into considering whether there was space for one more weekly, given the integral presence of the much respected and sole, princely Parsi newsweekly – Jame Jamshed. …