દિના વાડિયાની આ દુનિયામાંથી વિદાય

દિના વાડિયા ઉદ્યોગપતિ નસલી વાડિયાની માતા અને નેવિલ વાડિયાની પત્ની ગુરુવાર, 10 મી નવેમ્બર, 2017 ના રોજ લંડનમાં મૃત્યુ પામ્યા હતા. પાકિસ્તાનના એક્સપ્રેસ ટ્રિબ્યુન ન્યૂઝના અહેવાલ મુજબ મોહમ્મદ અલી જિન્નાહ અને રત્તીના એકમાત્ર સંતાન દિના 98 વર્ષના હતા. પ્રખ્યાત કારોબારી ઉદ્યોગપતિ, નેવિલ વાડિયા સાથેના લગ્ન પછી, તે યુનાઈટેડ કિંગડમ જતા પહેલા ભારતમાં રહેતા હતા.

Similar Posts

  • શિરીન

    તે ત્યારે એક અફસોસની હાય તે ચેરીઝ જેવા હોથોમાંથી સરી પડી ને ઉલટથી તેણીએ એક બીજો પાસો ફેંકી જોયો. ‘મારી…મારી જગ્યા પર નહીં તો કદાચ તમારા કાસલમાં તમો તેણીને કોઈ બીજી નોકરી અપાવી શકો?’ ‘તે પણ બનવું મુશ્કેલ છે કારણ કે એક વખતમાં મારા જેવા ભીખારડા સાથ તેણી વાત કરવા શરમાતી હતી, તેવી છોકરીને કદી…

  • જીમી એન્જિનિયરે હબીબ જાલીબ પીસ પુરસ્કાર મેળવ્યો

    2જી મે, 2019ના રોજ પાકિસ્તાન સ્થિત જાણીતા ચિત્રકાર, જીમી એન્જિનિયરનેે કરાંચીની આર્ટસ કાઉન્સિલમાં 13મા હબીબ જાલિબ પીસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જીમી એન્જિનિયરે એવોર્ડ કમિટિનો પુરસ્કાર બદ્દલ આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જાલિબ લોકોના ખૂબ પ્રિય કવિ હતા, જેમણે લોકોના અધિકારો માટે જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો. મુખ્ય મહેમાન – ન્યાયમૂર્તિ રશીદ…

  • Your Moonsign Janam Rashi This Week –
    1st July, 2017 – 6th July, 2017

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. 24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમે નાની બાબતમાં ગુસ્સે થઈ જતા હશો. ડ્રાઈવીંગ સંભાળીને કરજો. જમીન જાયદાદના કામ સંભાળીને કરજો. તમારી વસ્તુ તમને નહીં મળવાથી વધુ નારાજ થઈ જશો. ઘરનું વાતાવરણ સારૂં નહીં રહેવાથી વધુ પરેશાન થશો. કામકાજમાં અપજશ મળશે. મંગળને શાંત…

  • The Zen Series: No Shoes

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Parsi Times presents our readers ‘The Zen Series’ by PT Columnist, Kashmira Shaw Raj – a professional Taichi and Qigong practitioner and teacher, as also a sought-after clinical psychologist and healer. If you’re looking to bring about a positive change in yourself, ‘The Zen Series’ will inspire, motivate and facilitate you in…

  • Haft Ameshaspand – The Haptan Yasht (The Yasht Series)

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Daisy P. Navdar is a teacher by profession and a firm believer in the efficacy of our Manthravani. She is focused on ensuring that the deep significance of our prayers is realized by our youth. She credits her learnings and insights, shared in her articles, to all Zoroastrian priests and scholars whose…