હસો મારી સાથે

કાલે એક મિત્ર ના ઘેર ગયો..બિચારો માથું પકડી ને બેઠો હતો.. મેં પૂછયું શુ થયું યાર?

મને કહે બાપા એ બદલો લીધો.. હું સ્કૂલમાં હતો ત્યારે એ ફી ના પૈસા આપતા એમાંથી હું ફીલ્મ જોવા ભાગી જતો… આજે મેં એમને ચારધામ યાત્રા કરવા માટે પૈસા આપ્યા તો એ બેંગકોક ભાગી ગયા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *