ફ્રૂટક્રીમ

સામગ્રી: 40 ગ્રામ હેવી ક્રીમ અથવા ફ્રેશ મલાઈ, 70 ગ્રામ સાકર, 1 મધ્યમ કદનુું કેળુ, 1 મધ્યમ કદનું સફરજન, 1 કેરી, 100 ગ્રામ દ્રાક્ષ, 6-7 કાજુ, 6-7 બદામ.

રીત: ક્રીમ અથવા મલાઈમાં સાકરને મિક્સ કરીને ફીણી લો. મલાઈને મિકસરમાં અથવા તો બીટરથી પણ ફીણી શકાય છે. ફીણતી વખતે એક બાબતનું ધ્યાન રાખવું કે મલાઈને એટલી બધી પણ ફીણવી ન જોઈએ કે તેમાંથી ઘી અથવા માખણ છૂટુ પડવા લાગે. કેળા, સફરજન અને કેરીના નાના ટુકડાઓ સમારી લો. બદામ અને કાજુના પણ નાના ટુકડા કરી લો. સમારેલાં ફળ દ્રાક્ષ અને મેવાને ક્રીમ સાકરવાળા મિશ્રણમાં નાખીને હલાવી દો. જો તમને રંગ અને સુગંધ જોઈતી હોય તો તેમાં બે ચમચી રુહ-અફઝા પણ નાખી શકો છો. હવે આ મિશ્રણને બે કલાક સુધી ફ્રિજમાં રાખી દો. તૈયાર છે તમારૂં ફ્રૂટ ક્રીમ..

Similar Posts

  • Finding Your ‘Ikigai’

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Veera is a published Author (‘Endured’ and ‘#LoveBitesLifeHacks’) and Columnist; a passionate Educator and Counsellor; Poet and Philosopher… but most of all, a lover of all things literary. [/otw_shortcode_info_box] ‘Ikigai’ – you’ve probably heard or seen the word. Or, maybe you’ve seen the multi-circle Venn diagram. A while ago, this book, ‘Ikigai’,…

  • Bombay Dyeing To Re-Launch Readymade Menswear

    Bombay Dyeing, the textile arm of the Wadia group, is readying itself to re-enter the readymade apparel market with menswear garments. The company had earlier introduced an apparel brand called Vivaldi and had sold it to Proline. Bombay Dyeing is also planning to open close to 100 franchise stores in Tier-II and Tier-III cities before the year…

  • Hush Puppy!

    “Arf! Woof! Awhhooo! Rrruff!” It’s 5 am and that wretched dog is at it again! Fuming you wonder what has triggered off the barking frenzy this time. But before you fling your pillow at him, stop and listen. Perhaps he is trying to tell you something. Dogs are social creatures and use barking as a…

  • |

    સરગવો:

    સરગવો તંદુરસ્તીનો ખજાનો છે. સરગવાના તાજા ફુલ હર્બલ ટોનિક છે. તેની વનસ્પતિ નામ મોરિંગા ઓલિફેરા છે. તેના પાનમાં અનેક પોષક તત્વ છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિથી ખૂબ લાભકારી છે. આર્યુવેદમાં 300 રોગોનો સરગવા દ્વારા ઉપચાર બતાવ્યો છે. તેથી આજે અમે તમને પરિચિત કરાવવા જઈ રહ્યા છે સરગવાની ઉપયોગિતા અને ગુણ. સરગવામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આર્યન,…

  • સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

    અફ્રાસીઆબે તેને પૂછયું ‘ઓ જવાન ભરવાડ! દિવસ અને રાતની તારી પાસે શું આગાહી છે ગોસફન્દોનું તું શું કરે છે? તું બકરા અને મેંઢાને કેમ ગણે છે? કેખુશરોએ દીવાનાની માફક જવાબ આપ્યો કે શેકારનાં હથિયારો નથી મારી પાસે કમાન કે તીર નથી. પછી અફ્રાસીઆબે તેને તેના શિક્ષક બાબે પૂછયું અને જમાનાના નેક અને બદ ચકરાવા માટે…

  • From the Editors Desk

    A Legend Who Will Never Be Forgotten    Dear Readers, On 28th June, 2022, Padma Bhushan Pallonji Shapoorji Mistry – the legendary industrialist, philanthropist, nation builder and one of the tallest feathers in the Parsi cap – breathed his last.  It is said some people are born for greatness and it shows in them from…