સ્માઇલ પ્લીઝ

એક હોટલના વેઈટર સવારના પહોરમાં સ્માઇલ સાથે ચાનો કપ ધયૌ……પણ વેઈટરના સ્માઈલે કમાલ કરી પેલા ગાહકનુ જીવન સાવ સુનું સુનું હતુ. જાણે એમાં નવપલ્લવ ફુટયા….  એણે ખુશ થઈ 5 ડોલર ટીપ મુકી દીધા….

વેઈટરને સ્માઇલના બદલામા  આવી  બક્ષિસની કલ્પના પણ હતી નહીં, એણે પણ ખુશ થઈ 2 ડોલર ભિખારીના હાથમાં મૂકી દીધાં સવાર-સવારમાં 2 ડોલર મળશે એવી કલ્પના પણ એ ભિખારીએ નહોતી કરી.. એ ખુશ-ખુશાલ થઈ ગઈ કાલની ભૂખીને ભૂખી સુઈ ગયેલી પોતાની માંને મળવા દોડયો. રસ્તામાં ભરપૂર અવર જવરવાળા રોડપર નાનકડા ગલુડિયાને પરવા કયો વિના દોડીનેએ ગલુડિયાને ઉપાડી લીધું અને પ્રેમથી માથે હાથ ફેરવ્યો…

આ દ્રશ્ય મોંધીદાટ  કારમાં બેઠેલા શ્રીમંતે જોયું અને થયું જેની સાથે કોઈ સંબંધ નથી એવા ગલુડિયાને પણ પ્રેમ કરનાર આ ભિખારી કયાં?? અને મારી પાછળ દોડધામ કરનારા મારી કંપનીના  મજુરો-ગાડીનો ડ્રાયવર, મારો પરિવાર……… એ બધાની  ઉપેક્ષા કરનારો હું શ્રીમંત કયાં?? એ શ્રીમંતે ખુશ થઇ ને ગાડીના ડ્રાયવરને અને કંપનીના બધા  માણસોને 10-10 ડોલર આપી દીધા… શેઠના ખુશ-ખુશાલ સ્નેહભીના ચહેરે  મળેલા 10 ડોલર  લઈ ડ્રાઈવર  પોતાના  પરિવારને  લઇ બીચ પર ફરવા  ગયો આજે આ ડ્રાઈવર ધણો ખુશ હતો જેવો એ ગાડીમાંથી ઉતર્યો ત્યા એક યુવાન ઊભો  હતો બન્નેની આંખો એક ક્ષણ માટે મળી અને પેલો યુવાન ચાલવા લાગ્યો ડ્રાઈવરે  પુછયું……

‘કોણ છો તમે? અચાનક પાછા કેમ વળ્યા?’

જુઓ ભાઈ હું  જીંદગીથી હતાશ થયેલો વ્યકતી છું આપધાત કરવા આવેલો પણ….પણ શું? મે એક સંકલ્પ કરેલો કે મને કોઈ માણસના મુખ પર સ્માઇલ  દેખાય તો આપધાત ન કરવો તમારી ખુશીએ મારી જીંદગી  બચાવી છે.  આભાર……. તમારા ચહેરા પરનું એક  સ્માઇલ અનેકના જીવનમાં એક ખુશી સર્જી શકે છે કે જેની તમે કલ્પના પણ નહિ કરી શકો.. કયાં  છીએ  આપણે? જે આપણા હાથમાં જ નથી એવા ભવિષ્યની  ખોટી  કલ્પનાઓ કરી જીવનમાંથી  ખુશીને ખોઈ બેઠા  છીએ  દરેક ક્ષણ ખુશ રહેતાં શીખી જુઓ…..જીવન નંદનવન થઈ જશે…..

Similar Posts

  • શિરીન

    ‘તે બોલો સાંભળતાં શિરીન વોર્ડન બીજી વાર ચમક ઉઠી. આ છેલ્લી શાંત પલોમાં કેમજ કરી તેણી તે વ્હાલા બાપને જણાવી શકે કે તેમનો બેટો ચોર લુંટારૂં હોવાથી તેને પોતાના ખાનદાનની ઈજ્જતને દુબાડી હતી! તેણી ધપકતાં જીગર સાથ મૂંગી બેસી જ રહી કે ફરી વિકાજી વોર્ડને જ હાંફતા દમે કહી સંભળાવ્યું. ‘ખુદા માલમ કે… કેરસી હાલમાં…

  • Review: Sing

    ‘Sing’, also released as ‘Mindenki’, is a Hungarian short film which opened at the 14th Asiana International Short Film Festival in Seoul, and has bagged 13 awards, including the coveted Oscar for Best ‘Live Action’ Short Film this year. Written and directed by Kristof Deak and shot in six days, it has the 10-year-old Zsofi…

  • | | |

    Homeopathy for Diabetics

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] In a career spanning four decades, the world’s leading Homoeopath, Padma Shri Dr. Mukesh Batra, has revolutionised the way homeopathy is practiced today. The Founder-Chairman of Dr Batra’s™ Group – the first and largest homeopathy corporate worldwide, he has treated over a million patients, including Presidents, Prime Ministers and prominent film personalities and celebrities….

  • Our Culture Is Exotic

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Start your weekend with positive vibes with inspirational excerpts from the acclaimed book,  ‘Homage Unto Ahura Mazda’ by Dasturji Dr. Maneckji Naserwanji Dhalla of Karachi.[/otw_shortcode_info_box] Thou, Ahura Mazda, art the divine artist who hast designed and built and sculptured and painted Thy sublime nature that speaks to us and sings to us and…

  • BPP Housing: A Donor’s Promise, A Beneficiary’s Distant Dream

    The new BPP Board started working in October 2015. For the first three and a half years, we proudly proclaimed to one and all, that BPP was not selling any houses and genuinely catering to the needs of the poor and underprivileged community members, especially in need of Housing. However, from Day One itself, my…