મેંગો ડીપ

ભજીયા, વેફર્સ, ખાખરા સાથે આ ડીપ જલસો પાડી દેશે.

સામગ્રી: 500 ગ્રામ કાચી કેરી, 2-3 ટુકડા તજ, 2-3 લવિંગ, મરીના દાણા, 2-3 ત્રણેય અધકચરા ખાંડીને, 300 ગ્રામ ખાંડ, 3 ચમચી જીરૂં, અર્ધી ચમચી લીંબુના ફુલ, મીઠું લાલ મરચું, 1 પીસ આદુ, 1 કપ પાણી, 1 ચમચો એસીડીક એસિડ.

રીત: કાચી કેરીની છાલ ઉતારી નાના ટુકડા કરી, 1 કપ પાણી નાખી બાફી ઠંડી પાડી ક્રશ કરી ખાંડ મિક્સ કરવી આદુના ઝીણા ટુકડા કરી ચપટી લીંબુના ફુલ નાખી દઈ ઘટ્ટ થાય કે નીચે ઉતારી સાધારણ ઠંડુ થવા દઈ, મીઠું મરચુ, જીરૂ ને ગરમ મસાલો નાખી સાવ ઠંડુ થાય એટલે એસીટીક એસિડ નાખવું. બરાબર મિક્સ કરીને બોટલમાં ભરવું.

Similar Posts

  • Sethna’s 18th Scouts Hold Annual Day

    The Sethna’s 18th West Mumbai Scout Group held its Annual Prize Distribution Function at Cama Baug, Charni Road, on 15th September, 2018. The function commenced with a jasan performed by the mobeds from the scout group, followed by Group Leader, Scout Capt. Lavji J. Mistry, welcoming the gathering and emphasizing the relevance of God and…

  • Know Your Bombay

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times brings you lesser known, amusing facts about our beloved Bombay. Explore this city’s history with these informational nuggets![/otw_shortcode_info_box] Mandapeshwar Caves: Built in the 8th century, Mandapeshwar Caves (also known as ‘Dahisar Caves’) is a rock-cut shrine dedicated to lord Shiva, in the suburb of Borivali, Mumbai. The name of the cave Mandapeshwar…

  • હસો મારી સાથે

    બાથરૂમમાં હજી તો ન્હાવા માટે અંદર જાઉ એ પહેલા.. ટીવી પર સમાચાર જોયા ઠંડી ને કારણે 3ના મૃત્યુ પાછા કપડાં પહેરી લીધા જીવતા હશું તો ઉનાળામાં પણ નાહી લેશું.. ** અત્યારના છોકરાઓનેે ઓછા માકર્સ આવે તો આત્મહત્યા કરી લે છે અને એક અમે હતા અમારા માર્કસ જોઈને ટીચર્સ આત્મહત્યા કરવાનું વિચારી લેતા આ રખડેલને આટલા…

  • Man Alone Thinks And Thoughts Make Man

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Start your weekend with positive vibes with inspirational excerpts from the acclaimed book, ‘Homage Unto Ahura Mazda’ by Dasturji Dr. Maneckji Naserwanji Dhalla of Karachi.[/otw_shortcode_info_box] Marvellous is the power of thought. Thinking is as natural to man as breathing. Thought has lifted man above the level of the animal world. It has raised…

  • Dr. Cyres Mehta: The ‘Eye’con Of Ophthalmology!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] At the helm of all path-breaking, global advancements in eye care, Dr. Cyres Mehta has been consistently setting new standards and breakthroughs, making our Community and Nation proud, with his numerous ‘Firsts’ – be it in terms of successful eye procedures or advancements in eye care or his own personal achievements which…

  • |

    બનાના પિનવ્હીલ

    સામગ્રી: 1 કપ ઘઉંનો લોટ, 6 કાચા કેળા, 2 ચમચી ખાંડ, આદું, મરચાની પેસ્ટ, અર્ધો કપ કોથમીર સમારીને, 2 લીંબુનો રસ, 1 ચમચી તજ, લવિંગનો ભૂકો,મીઠું, 1 ચમચી તલ, અર્ધુ નાળિયેરનું ખમણ, 2 ચમચી શિંગદાણાનો ભૂકો, તળવા માટે તેલ. રીત: કેળા બાફી લઈ છાલ ઉતારી છુંદી આંદુ લસણ મરચા, ખાંડ, લીંબુ, કોથમીર, મીઠું, તજલવિંગનો ભૂકો…