કમળો

કમળો થયો હોય ત્યારે લોકો કુદરતી ઉપચારો પણ જરૂર પસંદ કરે છે. જો, કે એક નૈસર્ગિક ચિકિત્સા કમળો મટાડવા માટે બહુ જ પ્રભાવકારક અને અકસીર છે. દર્દીએ દરરોજ નિરંતર તાજા મૂળા ખાતા રહેવું. કંદ (મૂળાના) ખાતા રહેવું અને મૂળાની ભાજીનું શાક ખાતાં રહેવું. શેરડી ચાવી-ચાવીને ખાતાં રહેવું. ફકત આટલું જ કરતા રહેવાથી પણ કમળો ધીમે-

ધીમે મટી જવા પામે છે. સાથે બીજી કોઈ ચિકિત્સા કરવી હોય તો જરૂર કરી શકાય. મૂળા, કમળો થયો હોય તેને માટે ઔષધ સમાન છે.

– ડો. કૌશિકકુમાર દીક્ષિત (સ્વાસ્થ્ય સંહિતામાંથી)

Similar Posts

  • Meherbai’s Aphoos – Party Goes Phoos!!

    As readers already know, Meherbai and her Mandli of ‘girls’ (all over 70) were a Khanar-Peenar (eating-drinking) bunch who believed in enjoying life to the hilt. They all agreed that in a nation immune to scams, dirty-politics, rapes, poverty, lawlessness, the arrogance of politicians, Bans, demonetization and absconders, a mango-party is God-sent! Meherbai ordered 10 boxes…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    20 May – 26 May 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જુન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમે સોશીયલ વર્ક ખુબ સારી રીતે કરી શકશો. તબિયતની ચિંતા નહીં હોવાથી રોજના કામો સારી રીતે કરી શકશો. ચંદ્રની કૃપાથી જેટલું જાઈએ તેટલું ધન મેળવી લેશો. નાની મુસાફરીનો ચાન્સ મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર…

  • Happy Father’s Day!

    It is said a father is every son’s first hero and every daughter’s first love. The power and impact of a father’s presence in a child’s life is unmatched – when you’re old enough for him to stop holding your hand, he spends the rest of his life having your back. Fathers teach us strength…

  • Pearl Tirandaz’s ‘Good Deeds Project’ Reaches Out To Frontline Warriors

    Our community’s vibrant and popular youth icon, Pearl Tirandaz, known for her dedication to community-cum-social-service, and founder of the inspiring ‘Good Deeds Project’ (GDP), continues to inspire and make a difference in the lives of many. The Good Deeds Project is Pearl’s way of giving back to society, where she also highlights motivating stories of good…

  • Your Moonsign Janam Rashi This Week –
    5th August, 2017 – 11th August, 2017

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા દરેક કામને સમય ઉપર પૂરા કરી શકશો. જેનેબી  જે પ્રોમિસ આપશો તે પુરૂં કરીને રહેશો. નાણાકીય બાબતમાં બચત કરી પૈસાને સારી જગ્યાએ રોકાણ કરવામાં સફળ થશો. નવાકામ કરવામાં સફળતા મળશે. રોજના કામમાં જશ અને સફળતા મળશે. બુધની…

  • હસો મારી સાથે

    અમેરિકામાં મારો કાર્યક્રમ સેનજોસમાં હતો. મે કહ્યું: સેનજોસેમાં કાર્યક્રમ છે એટલે ત્યાંનો આયોજક મને કહે, સેનજોસે નહીં પણ સેનહોજ બોલવાનું. અમેરિકામાં જેનો ઉચ્ચાર હ કરવાનો. મેં કહ્યું હવે ભૂલ નહીં થાય. એક દિવસ આયોજક મને કહે, ફરી પાછા અમેરિકા કયારે આવશો? મેં કહ્યું કે, આવતા હૂન-હુલાઈમાં આવીશ. *** મુંબઈ મેં એક ભાઈને પૂછયું કે મારે…