ઝેડટીએફઆઈ નવરોઝ સ્પેશિયલ ‘ફીડ-એ-ફેમીલી’ કાર્યક્રમની ઉજવણી કરી

9મી માર્ચ, 2019ને દિને કામા બાગમાં ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડસ ઓફ ઈન્ડિયા (ઝેડટીએફઆઈ)એ નવરોઝ સ્પેશિયલ ‘ફીડ-એ-ફેમીલી’ કાર્યક્રમની રજૂઆત કરી. તે એક આનંદદાયક સાંજ હતી જેમાં અસંખ્ય રમતો રમાઈ હતી તથા તે સાંજ મનોરંજનથી ભરપુર હતી વિજેતાઓને ભેટો આપી ચારો તરફ આનંદનું વાતાવરણ હતું. અને તે યોગ્ય છે કેમ કે નવરોઝ એ આનંદ ફેલાવવાનો મોસમ છે.
યાસ્મીન મીસ્ત્રીએ નવરોઝના ઉત્સવની આગેવાની લીધી હતી તેમણે હાઉઝી તથા સ્પોટ ગેમ્સ જેવી રમતો રમાડી હતી અને ‘મેક માઈ વીશ’ ગેમના લકી ડ્રો ના વિજેતાઓને ઘોષિત કરતા ઘણોજ આનંદ અનુભવ્યો હતો. બધા લાભાર્થીઓને ઝેડટીએફઆઈનો આનંદદાયક સ્પર્શ થયો હતો.
ફીડ-એ-ફેમિલી પ્રોગ્રામ દ્વારા, તેઓને અનાજ અને અસંખ્ય અન્ય ઉપયોગિ વસ્તુઓ આપવામાં આવતી હતી અને ત્યારબાદ સાંજનો સ્વાદિષ્ટ નાસ્તો પીરસાયો હતો. નવરોઝ સ્પેશિયલનો કાર્યક્રમ કેક કાપી વધુ આનંદ દાયક બન્યો હતો. ઝેડટીએફઆઈ તેમના સતત સહાય અને ટેકો આપનાર કામા બાગના ટ્રસ્ટી અને મદદગારોનો આભાર માને છે.

Similar Posts

  • Caption This – 28th November

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 2nd December, 2020. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • સખાવત વીશે ટૂંક ખુલાસો

    કુદરતના રાદી કામોમાં સખાવત એક ઘણું જરૂરનું તેમજ ઘણું પુનનું કામ છે. સખાવત એટલે પૈસાવાલા માણસોએ પૈસાની મદદથી ગરીબ માણસો જેઓ કુદરતી કાયદે પોતાના ગયા ભવોનાં ખોટાં કર્મોને આધારે પૈસા તેમજ મોટી મુશ્કેલી તથા આફતોમાં આવ્યાં હોય, તેઓને લાયક વખતે ઘટતી મદદ કરી તેમાંથી બચાવવા તેને સખાવત કહે છે. સખાવત એટલે પારકાનું પોતાથી બને તેટલું…

  • નવસારીમાં વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી કરવામાં આવી

    18મી એપ્રિલ, 2023 ના રોજ ગુજરાતના નવસારીમાં વર્લ્ડ હેરિટેજ ડેની મોટી ઉજવણી અને પ્રવૃત્તિ જોવા મળી હતી. આપણી ધરમ ની ટેકડી અથવા પારસી સમુદાયની ધાર્મિક/સાંસ્કૃતિક રાજધાની તરીકે જાણીતા નવસારીમાં ખરેખર અસંખ્ય હેરિટેજ સ્ટ્રક્ચર્સ છે જે આપણા સમુદાયના ભવ્ય વારસાને પ્રકાશિત કરે છે. તેને વધુ પ્રોત્સાહન આપવા અને મજબૂત કરવા માટે, એસબી ગાર્ડા કોલેજ ટ્રસ્ટના પારસી…

  • સુખી રહેવાના છ રહસ્યો

    ટીવી ચાલુ કરો અને ત્યાં કરોના વાયરસના સમાચાર જોવા મળે છે. કોઈપણ અખબાર વાંચો – તે જ જૂના સમાચાર. કોઈની સાથે વાત કરો અને તેઓ પણ તેજ વાત કરશે વાયરસ કેવી રીતે આવે છે! પરંતુ, તે દરેક જણને લાગતો નથી. કેટલાક લોકોને, એવું લાગે છે કે, દરેક કીડો, સૂક્ષ્મજંતુ એ વાયરસને પકડે છે, જ્યારે અન્ય…

  • Letters to the Editor

    OPEN LETTER TO THE TRUSTEES OF THE BPP  By Arzan J. Ghadially Subject: Clarity Requested on the Increased Service Charges of Rs. 750 per month, since 2017. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Dear Trustees, I would like to draw your attention to an article authored by Mr. Phiroze Amroliwalla published in ‘Parsi Junction’ dated June 14, 2020,…

  • From the Editors Desk

    There Are No Winners In War Dear Readers, You would think that after the two-year-long war waged on humanity itself by the dreadful pandemic, we would have emerged wiser, more compassionate and with a renewed sense of respect for human life and its fragility. But even before we can safely bid goodbye to this inadvertent…