3 નિર્દોષ સવાલ

તપેલી ઠંડી હોય… તોય તપેલી કેમ કહેવાય…???
**
ગોળનાં ગાંગડા ગમ્મે એવા શેપમાં હોય.. ઇ ગોળ જ કેમ કેવાય..???
**
મીઠું ગમે એટલું ખારું હોય.. એને મીઠું જ કેમ કહેવાય છે?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *