હસો મારી સાથે

મને સમજમાં નથી આવતું કે આ સાંજ પડતાની સાથે જ મચ્છર કયાંથી આવી જાય છે. સાલા એમની કઈ ઓફિસ છે જે સાંજે પાંચ વાગ્યે છૂટે છે?
***
પત્ની: જો તમને એક કરોડની લોટરી લાગે અને એ જ દિવસે એ એક કરોડ રૂપિયા માટે મારુ અપહરણ કરી જાય તો તમે શું કરો??
પતિ: સવાલ આમ તો સારો છે પણ હું એ વિચારૂં છું કે એક જ દિવસમાં મારી 2 લોટરી કેવી રીતે લાગે??
***
પત્ની: કહો જોઈએ આપણા બેમાંથી મૂર્ખ કોણ છે? હું કે તમે?
પતિ: (શાંતિથી) બધાને ખબર છે કે તું એકદમ ચબરાક ને ચતુર છે, તું કદાપિ મૂર્ખ વ્યક્તિને પરણે નહી. નિષ્પક્ષ ભાવે અપાયેલ બિન વિવાદાસ્પદ બૌધ્ધિક જવાબ.
***
સાચા ખગોળશાસ્ત્રી તો પરિવાર માં જ છે..
એક ‘મા’ જે બાળપણમાં ચંદ્ર દેખાડતી હતી,
બીજા ‘પપ્પા’ જે એક થપ્પડમાં આખું બ્રહ્માંડ દેખાડી દેતા હતાં.
ત્રીજી ‘પત્ની’ જે ધોળા દાડે તારા દેખાડે છે.
આ નાસા બાસા તો માત્ર ભ્રમ છે.

Similar Posts

  • સાલ-મુબારક અને જય હિન્દ!

    વહાલા વાંચકો, પારસી ટાઈમ્સની ટીમ વતી મને આપણા બમ્પર સ્પેશિયલ નવરોઝ અંક તમને વચન આપ્યા પ્રમાણે જેનો મુખ્ય વિષય પારસી સંસ્કૃતિ ઉજવી રહ્યો છે જેની સાથે ઘણું બધું આજે વાંચકો સામે પ્રસ્તુત કરતા ખૂબ આનંદ મળી રહ્યો છે. ‘બીયીંગ પારસી’ જે બધા સાથે પાછો જોડાવાનો સાર છે. પારસી સમુદાયમાં આ અંક ઐતિહાસિક રીતે યાદ રહી…

  • Happy 74th Republic Day!

    India celebrates her glorious 74th Republic Day on January 26, 2023, which marks the date on which the Constitution of India came into effect (26 January, 1950). Though India attained Independence on August 14, 1947, she didn’t have a permanent constitution until 26th January, 1950. Prior to 1950, Indian laws were based on the Government of India Act – 1935, which was…

  • નિરંતર પ્રગતિનો માર્ગ

    મોટાભાગના માણસોને પોતાનું જીવન રસહીન અને બોજારૂપ લાગતું હોય છે. નિરાશા, કંટાળો ને થાક જાણે માનવના જીવનમાં ગાઢ રીતે વણાઈ ગયાં હોય તેવું લાગે છે. શિક્ષકને વર્ગમાં રોજેરોજ એકનું એક ભણાવવામાં કંટાળો આવે છે અને તેનો તેને થાક લાગે છે. ડોક્ટરને દરદીઓ સાથે રોજેરોજ મગજમારી કરવામાં કંટાળો આવે છે. નોકરી કરનારાઓને રોજ ઊઠીને એની એ…

  • Shehrevar – The Month To Celebrate Divine Strength And Righteous Power

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times brings you our monthly ‘Religion Special: PT Parab Series’, by our religious scholar and cultural expert, the erudite Noshir Dadrawala. Every Month, we share with you a deeper understanding of the auspicious day of the month – The Parab- when the Mah (month) and the Roj (day) coincide. Here’s celebrating this month’s Parab –…

  • શરીરમાં કાર્ય કરતી જાનની શક્તિનો પ્રભાવ

    આપણા અઝદ શરીરની અંદર બે જાતની ગરીમીઓના દોરો થયા કરે છે. એક ગરમી કે જે શરીરને ખરી સજીવન શક્તિ આપનારી છે તે ઈલ્મીયતમાં ‘હરારતે-ગેરેઝીયા’ કહે છે, બીજી ગરમી જે બદ જુસ્સાઓને લગતી છે તેને ‘હરારતે-ગેરેબીયા’ કહે છે. આ બન્ને ગરમીઓનાં દોરનાં સાથે મળવાથી એક વર્તુળ ઉભું થાય છે, જેમાં અંદર ઉશ્તાન-આપમાંની કુદરત ‘વને-ઝીવત-બીશ’(જીવનનું ઝાડ)નું આબે…