ખોરદાદ સાલ મુબારક

zarathushtra pic jokhi copyપારસી સમુદાયમાં ભગવાન ઝોરાસ્ટરના જન્મદિનને નાનું નવું વરસ તરીકે ઉજવવામાં આવે છે. આપણે તેમને પહેલા પયગંબર તરીકે ઓળખીયે છીએ. જેમણે આપણને નૈતિક ધર્મ માટે દિશા આપી હતી આજે આપણો સમુદાય ભલે સૌથી નાનો હોય પણ ઐતિહાસિક દ્રષ્ટિએ સૌથી મોટો ભાગ ભજવનાર આપણે પારસીઓ જ હતા. આદિવાસીઓની જાદુઈવિધીના પ્રભાવથી ઘેરાયેલા લોકોને છોડાવી અને એકમાત્ર ઈશ્ર્વર અહુરામઝદાને અપનાવ્યા હતા.

મનુષ્યના બે મન હોય છે એક સાર અને એક ખરાબ જેને કહે છે સ્પેન્તા મેન્યુ અને આન્ગ્રા મેન્યુ, સ્પેન્તા મેન્યુ જે શાંતિના પંથે ચાલે અને આસપાસની દુનિયાને પણ શાંતિના પાઠ શીખવે તે જ રીતે આન્ગ્રા મેન્યુ નુકસાન કરે અને આસપાસની દુનિયાનો પણ નાશ વિચારે. સા‚ં મન, સા‚ં અંત:કરણ મનુષ્યની અને તેની આસપાસના વિશ્ર્વની સુધારણા માટે તે દરેક વ્યક્તિને માર્ગદર્શન આપે છે.

ઝોરાસ્ટ્રિયન જીવન માર્ગદર્શનના મૂળભૂત નૈતિક સિધ્ધાંતો છે. હુમ્ત હુખ્ત, હવરશ્ત સારા વિચારો, સારા શબ્દો, સાર મન દૈવી વાસ્તવિકતાના સાત સમીકરણો જેને અમેશા સ્પેન્તા કહેવામાં આવે છે.

૧) અહુરા મઝદા જેમણે આપણું સર્જન કર્યુ છે.

૨) વોહુમન એટલે સા મન

૩) સ્પેન્તા આરમઈતી એટલે ધર્મનિષ્ઠા અને ભક્તિનું વલણ

૪) આશા વહિશ્તા એટલે સૌથી વધુ ઈમાનદારી.

૫) ક્ષ્નોથ્ર વઈરિયો અથવા સ્વર્ગનું સામ્રાજ્ય અંતિમ સંપૂર્ણતા એક આદર્શ સોસાયટી.

૬) હવુરતેત, પાણી અને તત્વ સાથે સંકળાયેલુ સંપૂર્ણ સુખાકારી રાજ્ય.

૭) અમરેતેત એટલે આનંદનું અમર રાજ્ય.

અહુના વઈરિયો જેને સામાન્ય યથ અહુવઈરિયો જે જાદુઈ મંત્રો છે જેનાથી અનિષ્ઠ તત્વોનો નાશ થાય છે.

આ સાદી પ્રાર્થનાઓ આપણને માર્ગદર્શન આપે છે. નેતા તરીકે સત્ય તરફ દોરી શકે છે.

અશેમવોહુ જે સચ્ચાઈ માટેનું સૂત્ર છે અને બધી જ પ્રાર્થનાઓ પછી પુનરાર્વતન કરવામાં આવે છે. એ સુખી છે જે બીજાના સુખી કરે છે.

અશો જરથુસ્ત્ર માટે અવસ્તાના પાંચ ગાથામાં ઈશ્ર્વર પ્રેરિત પવિત્ર શબ્દો છે જે જીવનના મૂળભૂત સિધ્ધાંતો પ્રદર્શિત કરે છે.

ગાથાનો અભ્યાસ કરતા માનસિક, શારીરિક, આધ્યાત્મિક અને ભૌતિક જીવન માટે સાચી માર્ગદર્શિકા રજૂ કરે છે. જરથુસ્ત્ર જાહેર કરે છે કે ધર્મનું પોતાનું નૈતિક મહત્વ હોય છે. માનવતા સામે ધર્મની ઉચી ધારણા, પ્રતિતી સાથે ઉચ્ચ દેખાવ રહસ્ય છતું કરે છે.

ધર્મના ઈતિહાસમાં અનન્ય છે. જરથોસ્તી ધર્મનો અંતરાત્મા વિશ્ર્વવ્યાપી જાણે કે સૂર્યના કિરણો સર્વ માટે સત્યનો પ્રકાશ જે ધર્મના માટે એક સંદેશો છે. પવિત્ર સંદેશ જે સમગ્ર માનવતા સુધી પહોંચી શકે.

Similar Posts

  • અલિ શાહજાદી સાથે પરણ્યો!!

    ત્રણે શાહજાદાઓએ સુલતાનની દલીલ સાંભળી લીધી. તેમને પણ લાગ્યું કે આહમદે શાહજાદીનો જાન બચાવ્યો કરો, પણ અલિની દૂરબીન વગર તે તેની માંદીગીની વાત જાણી જ કેમ શકતે? અને વાત જાણી, દવા પાસે છતાં શાહજાદી બહુ દૂર હોવાથી હુસેનના ગાલીચા વગર આંખના પલકારામાં શાહજાદીને બચાવવા આવી પણ કેમ શકાત? તેથી તેઓ ત્રણેએ બીજી પરીક્ષા આપવા કબૂલ…

  • જરથોસ્તી સમુદાયના ગૌરવ સાથે શસ્ત્ર ચલાવવાની તાલીમ

    સમુરાઇની કળા ઉચ્ચતમ બૌદ્ધિક માર્શલ આર્ટ છે. તલવારને હેન્ડલ કરવી એ સીધી કાર્યક્ષમ તકનીકીઓ સાથે સાદા સૌંદર્ય અને તીવ્ર ધ્યાન સાથે શાંતિની લાક્ષણિકતા છે. ‘કેન્જુત્સુ’ જાપાની તલવારબાજીની તમામ ‘કોબુડો’ (શસ્ત્ર પ્રશિક્ષણ) શાળાઓ માટે છત્ર શબ્દ છે. આપણા ઝોરાસ્ટ્રિયન રત્ન – રેંશી વિસ્પી ખરાડી, ભારતની અગ્રણી અને શ્રેષ્ઠ માર્શલ આર્ટિસ્ટમાંના એક – સોશીહાન મેહુલ વોરા, મળીને…

  • હસો મારી સાથે

    મી ટું ઈફેકટ બાપા: અમારા જમાનામાં કેવી ફીલ્મો આવતી ને આજે સાવ? દિકરો: બેહો હવે છાનામાના બધા તમારા જમાનાવાળાજ પકડાય છે. *** આજે સોસાયટીમાં કામવાળીઓ વાતું કરતી હતી, આ મી ટું શુ છે? ત્યાં તો સોસાયટીના સજ્જનોના રૂવાડા ઉભા થઇ ગયા. *** કામ કઢાવવાનું હોય તો સ્વીટું કામ નીકળી ગયા પછી, મી ટું આતો ખોટું…

  • હોશમંદ ઈલાવિયાએ ઈન્ડીકાટીંગ ચેમ્પિયનનો તાજ પહેર્યો

    મુંબઈના ગોદરેજ બાગના રહેવાસી હોશમંદ ઈલાવિયાએ ઈન્ડીકાર્ટિંગ પ્રો રેસની પ્રો જુનિયર કેટેગરીમાં ઓવરઓલ ટાઇટલ જીતીને સમુદાયને ગૌરવ અપાવ્યું હતું. 15 વર્ષીય ખેલાડીએ કુલ 98 પોઈન્ટ સાથે ચાર રાઉન્ડ પૂરા કરવાનું પ્રભુત્વ હાંસિલ કર્યુ હતું. હોશમંદ ચારેય ઇવેન્ટમાં વિજેતા સાબિત થયા હતા. હું આ ટાઇટલ જીતવા માટે રોમાંચિત છું. ઘણા મહિનાઓથી કરવામાં આવેલી તમામ મહેનતનું ફળ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    05 March – 11 March 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 14મી એપ્રિલ સુધી શુક્રની દીનદશા ચાલશે. તમે તમારા મોજશોક ઓછા નહીં કરી શકો. ખર્ચ વધુ કરવા છતાં ધનની મુશ્કેલી નહીં આવે. ગામ પરગામ જવાનો ચાન્સ મળે તો મુકતા નહીં. નવા મિત્ર કે પાર્ટનર મળવાથી ખુશ થશો. મનગમતી વસ્તુ મેળવવા માટે એકસ્ટ્રા કામ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    22 May – 28 May, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પુરી થઈને રહેશે. જે પણ કામ કરશો તે કરવામાં સફળતા મળશે. મિત્ર-મંડળમાં માનઈજ્જત મળતા રહેશે. મિત્રો તરફથી ફાયદાની વાત જાણવા મળશે. ઘરમાં સારા પ્રસંગ આવવાના ચાન્સ છે. ચંદ્ર તમારા મનને મજબૂત બનાવશે. ખોવાયેલી…