સકારાત્મક રહો! ખુશ રહો!

અમેરીકામાં એક કેદીને જ્યારે ફાંસીની સજા સંભળાવી, ત્યારે ત્યાંના થોડાં વૈજ્ઞાનિકોએ વિચાર કર્યો કે આ કેદી પર કંઈક પ્રયોગ કરવામાં આવે.
ત્યારે તે કેદીને કહેવામાં આવ્યું કે તને ફાંસી દ્વારા મોતની સજા આપી દેવાની છે! ફાંસીમાં તો તું તડપી તડપી ને મરીશ, આમ પણ તારે મરવાનું તો છેજ,પણ આપડા દેશનાં વિજ્ઞાનિકો તારા પર એક પ્રયોગ કરવા માંગે છે, જેમાં તને એકદમ ઝેરીલો કોબ્રા સાપ ના ઝેરથી મારીશું ! જે તને માત્ર એકજ ડંખ મારશે ને તું તરતજ મરી જઇસ ને તડપવું નહીં પડે ને તારી મોત દેશ માટે ઉપયોગી બની જસે! ને તને એક શહીદ નો દરજ્જો આપવામાં આવશે ને તારું નામ ઇતિહાસમાં રહી જશે તો તે કેદી તૈયાર થઈ ગયો.
કેદી સામે એક મોટો વિષધર સાંપ લાવવામાં આવ્યો અને કેદીની આંખો પર પટ્ટી બાંધીને ખુરશી પર બાંધી દેવામાં આવ્યો.
તેને સાંપથી ન ડસાવતાં, એક સેફ્ટી પિન ટોચવામાં આવી.
આશ્ર્ચચર્ય કે કેદીનું 2 સેકંડમાં મોત થઈ ગયું.
પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં કેદીના શરીરમાં, વિષ મળ્યું. આ વિષ ક્યાંથી આવ્યું જેનાંથી કેદીનું મૃત્યુ થયું?
આ વિષ કેદીના શરીરમાં માનનસિક ધક્કાના કારણથી તેણે જ ઉત્પન્ન કર્યું હતું.
તાત્પર્ય એ છે કે આપણી માનસિક સ્થિતિના અનુસાર પોજીટીવ નેગેટીવ એનર્જી ઉત્પન્ન થાય છે તદઅનુસાર જ આપણાં શરીરમાં હોર્મોન્સ પેદા થાય છે.
90% બીમારીનું મુળ કારણ…, નકારાત્મક વિચાર ઉર્જાનું ઉત્પન્ન થવાનું છે. આજ મનુષ્ય ખોટા વિચારોનો ભસ્માસુર બનીને પોતાનો વિનાશ કરી રહ્યો છે.
મારાં મતાનુસાર કરોનાને મનથી કાઢી નાખો, 5 વર્ષથી લઈને 100 વર્ષ સુધીના લોકો પણ ઠીક થઈ ગયા છે.
આંકડા પર જાવ, અડધાથી વધારે લોકો વ્યવસ્થિત છે.
મૃત્યુ પામવા વાળા કેવળ કરોનાના કારણે નહીં પણ તેમને અન્ય બીમારીઓ પણ હતી, જેનો તેઓ મુકાબલો ન કરી શક્યા.
એ યાદ રાખો! કરોનાના કારણથી કોઈ ઘર પર નથી મર્યા. બધાનું મૃત્યુ હોસ્પીટલમાં જ થયું, 10 લાખ કરોના દર્દીમાં થી મોત 30000 લોકોનું થયું છે. મતલબ 3% બાકી બધા ઠીક થઈ રહ્યાં છે, મોતનું કારણ હોસ્પીટલનું વાતાવરણ અને મનનો ભય !
પોતાના વિચારો સકારાત્મક રાખો અને આનંદથી રહો.
કરોનાથી જોડાયેલી બધી સાવધાનીઓનો ખ્યાલ રાખો, સારું તાજુ ભોજન ખાવ, વ્યાયામ કરો, સમય પર સૂવો અને વિચાર કરો કે કેવા પ્રકારે આપણે બધાએ આવેલી જીવલેણ મહામારીથી મુકાબલો કરવો છે અને આ સંકટમાંથી આપણને જલદી જ મુક્તિ મળશે.

Similar Posts

  • પ્રાર્થના દરમિયાન યોગ્ય દિશા

    વાસ્તુ અનુસાર, ઉત્તર દિશાને સારી માનવામાં આવે છે તે કુબેરનું ક્ષેત્ર છે – સંપત્તિના દેવતા. ઉત્તર-પૂર્વ વધુ સારી માનવામાં આવે છે. બીજી બાજુ, દક્ષિણ દિશાને યમનું ક્ષેત્ર માનવામાં આવે છે, મૃત્યુનું દેવત્વ અને તેથી તે દિશા સારી નથી. જો કે, પારસી પરંપરામાં વિરૂધ્ધતા છે તે દક્ષિણને સારું અને ઉત્તરને સારું નહીં માનવાનું જણાવે છે. અમને…

  • Numero Tarot By Dr. Jasvi

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Parsi Times brings you Dr. Jasvi’s column on her unique Numero-Tarot monthly readings, based on your month of birth: [/otw_shortcode_info_box] January (Lucky No. 17; Lucky Card: Star): You must learn to trust and follow your intuition. Be wary of back-stabbers in this month. This is the time for you to push away…

  • APP Hosts Gambhar

    The Ahmedabad Parsi Panchayat (APP) hosted a community dinner as per the wishes of late Parvez and Freny Borka at Naoroji Vakil Sanatorium premises on 14th April, 2018. The function commenced with a jasan in the memory of the donors at 6:15 pm, followed by Secretary of APP, Cyrus Sabawala delivering the welcome address. Trustees…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    13th February – 19th February, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. તમારી રાશિના માલિક મંગળના મિત્ર શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા કામકાજની અંદર ધનલાભની સાથ પ્રમોશન મળવાના પણ ચાન્સ છે. જે પણ કામ કરશો તેમાં ફત્તેહના ડંકા વગાડીને રહેશો. નવા કામ મેળવવામાં સફળ થશો. ઘરવાળાને ખુશ રાખવામાં ભાગદોડ કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    21st November – 27th November, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા દરેક કામ વીજળીવેગે પૂરા કરી શકશો. તમારા કામની અંદર કોઈબી વ્યક્તિ મુશ્કેલી ઉભી નહીં કરી શકે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ફેમિલી મેમ્બર તરફથી ખુબ માન મળશે. તેમની ડિમાન્ડ 25મી ડિસેમ્બર સુધી પુરી કરી…

  • Caption This – 4th December

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 8th December 2021. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…