દાદાભાઈ નવરોજી જન્મજયંતિની નવસારીમાં શાનદાર ઉજવણી

હિંદના દાદા દાદાભાઈ નવરોજીની જન્મજયંતિની તા.૪ થી સપ્ટેમ્બરના રોજ દર વર્ષની જેમ નવસારીમાં આ વર્ષે પણ શાનદાર ઊજવણી કરવામાં આવી હતી.

દાદાભાઈ નવરોજી વ્યાખ્યાન માળાના સભ્યો પ્રો. જશુભાઈ નાયક,  એડવોકેટ શ્રી કેરસી દેબુ તથા આચાર્ય શ્રી દારા જોખીની ટીમ સહિત નવસારીના અગ્રણી નાગરિકોએ દાદાભાઈના સ્ટેચ્યુને સંખ્યાબંધ હાર પહેરાવી દાદાભાઈની દેશભક્તિને અંજલી આપી હતી. નવસારીની સંખ્યાબંધ શાળાઓના

વિદ્યાર્થીઓએ દાદાભાઈ અમર રહો ના નારાથી વાતાવરણ ગજવ્યું હતું.

દાદાભાઈની જન્મજયંતિ નિમિત્તે યોજવામા આવેલ શૌર્યગીત સ્પર્ધામાં નવસારીની તમામ શાળાઓએ ભાગ લીધો હતો. વિજેતાઓને ઈનામો આપવામાં આવ્યા હતા.

Similar Posts

  • ક્ષમા શોધવી

    જ્યારે લોકો મરણ પથારીએ હોય છે ત્યારે તેઓ શું કરવાના હોય છે તે જાણતા નથી, પરંતુ એક વાત ચોક્કસ છે, માનવ હૃદય મૃત્યુના દરવાજા પર ક્ષમા માંગે છે. જીવન એક સ્વચ્છ સ્લેટ, એક ખાલી પુસ્તક તરીકે શરૂ થાય છે, ધીમે ધીમે તમારા પોતાના હાથથી તે ભરાય છે અને જે નસીબ ઉદારતાથી બહાર કાઢે છે અથવા…

  • |

    તમારા પપ્પા તમારા માટે હમેશા ઉપલબ્ધ હોય છે!

    દર વર્ષે રાજુના પપ્પા ઉનાળાની રજાઓ ગાળવા માટે તેને તેની દાદી પાસે લઈ જતા અને તેઓ બીજા દિવસે તે જ ટ્રેનમાં ઘરે પરત ફરતા અને રાજુ ત્યાં મહિનો રહેતો અને તેના પપ્પા તેને ફરી લેવા આવતા. એક દિવસ રાજુએ તેના પપ્પાને કહ્યું: હું હવે મોટો થઈ ગયો છું. શું હું દાદીમાના ઘરે એકલો ન જઈ…

  • |

    જમશેદજી નવરોઝ પર ભણવાનું ખાસ ફરજ્યાત ભણતર

    જયારે સુરજ આખા વરસની બારે રાશિમાં ફરી ફરીને પાછો પહેલી મેષ રાશિમાં દાખલ થાય છે, તે દિવસે આખી સૃષ્ટિની (જગતની) સાલગ્રેહ પડે છે. તેથી એ સૌથી મહાન સબકતા હીંગામપર  ખાસ ફરજિયાત ભણતર ફરમાવેલું છે જે નીચે મુજબ છે હાવન ગેહમાં: 9 ખોરશેદની અને 3 મહેર નીઆએશ નીચે પ્રમાણે કરવી: આપણે જેમ રોજ 1 ખોરશેદ, 1…

  • ગાહો વિશે

    ગાહોની કુદરતમાં જગા શું છે, તેઓને ભરવાનો ફાયદો શું છે તે જોઈએ. નીસ્તી-ગેતીને હાડમંદ કહે છે એટલે તેઓ જમીન થામ, દીઠ કે અણદીઠ રીતનું રાખે છે, કે જેની ઉપર આસમાનનો ઘેરાવો છે અને જેઓની વચમાં વાતાવરણ છે અને જમીન-વાયુ-આસમાનની ઉપર વખતનો દોર ચાલુ છે. આ આખી નીસ્તીની હદ છે. આવી હદ દોરનારને એટલે નીસ્તીની સીમાના…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    06 August – 12 August 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી તમે વાણીયા જેવા બની જશો. તમને જે પણ ફાયદો થતો હશે તે બાબતમાં તમારી નજર પહેલા જશે. તમારા જૂના પ્રોબ્લેમ દૂર કરવામાં કોઈ સાચો સલાહકાર મળી જશે. થોડુંગણું ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજોે. શુકનવંતી…

  • ઝેન સિરીઝ: આંતરિક સંવાદિતા

    આપણે એક પ્રખ્યાત માસ્ટરના અધ્યયન હેઠળ, યુવા માર્શલ આર્ટના વિદ્યાર્થીની વાર્તાથી પ્રારંભ કરીએ છીએ … એક દિવસ, માસ્ટર આંગણામાં પ્રેકિટસ કરતા સત્રને જોઈ રહ્યા હતા. એમને લાગ્યું કે અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં એક યુવાન છે જે પ્રયત્ન કરી રહ્યો છે પણ તેને કંઈ દખલ કરી રહ્યું છે. યુવાનની હતાશાની અનુભૂતિ થતાં, માસ્ટર તે યુવાનની પાસે ગયા…