ભીખા બહેરામના કૂવા પર આવાં રોજનું જશન

24મી ઑક્ટોબર, 2021 – માહ ખોરદાદ, આવાં રોજે, હોશંગ ગોટલા અને પરઝોન ઝેન્ડ દ્વારા શરૂ કરાયેલી પહેલની બારમી વર્ષગાંઠ નિમિત્તે, આખા વર્ષ દરમિયાન (લોકડાઉન દરમિયાન સિવાય) દર મહિને આવાં રોજના દિને ભીખાબહેરામના કુવા પર જશન અને હમબંદગી યોજવામાં આવતી હતી.
પૂજાના સ્થળો હવે જાહેર જનતા માટે ખુલ્લા હોવાથી, સવારે એક જશન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ હંબંદગી અને નોશીર દાદરાવાલાએ રોજિંદા જીવનમાં પ્રાર્થનાના મહત્વ પર સંક્ષિપ્ત વક્તવ્ય આપ્યું હતું. એરવદ અસ્પંદિયાર દાદાચાનજીને હોશંગ ગોટલા અને નોશીર દાદરાવાલા બંનેએ પ્રેમપૂર્વક યાદ કર્યા હતા.
ભીખાહેરામ કૂવાના ટ્રસ્ટી – ડો. વિરાફ કાપડિયા અને હોશંગ ગોટલાએ – બાર વર્ષ પહેલા શરૂ કરાયેલા પ્રયાસને ટકાવી રાખવા માટે ખાસ આભાર માનવામાં આવ્યો હતો. બાંદ્રાના રોહિન્ટન ઈલાવિયાએ જશન કરવા માટે મોબેદ સાહેબોને સેતરંજી (કાર્પેટ) દાનમાં આપી હતી.
બાદમાં, હમદીનોએ છૈયે અમે જરથોસ્તી ગાયું અને યઝદાની બેકરીના સૌજન્યથી ચાશ્ની અને કેકનો આનંદ માણ્યો હતો.

Similar Posts

  • હસો મારી સાથે

    હવે તો સબંધીઓ એ પણ ઉપાડો લીધો છે. ગઈ કાલ રાતે ઓનલાઇન હતો, તો મેસેજ આવ્યો. હજુ સુધી જાગો છો, શું કરો છો? મે કીધું: સ્ક્રુડ્રાઈવર લઈને લોકડાઉન ખોલું છું.! *** પતિ એની પત્ની ને કહે છે કે તને તૈયાર થવામાં વાર લાગે છે.. જો હું બે મિનિટ માં તૈયાર થઈ ગયો..!! પત્ની કહે મેગી…

  • ગીધ વસ્તીને પુર્નજીવિત કરવાનો માહ. સરકારનો પ્રયાસ

    મહારાષ્ટ્ર વન વિભાગ અને કોર્બેટ ફાઉન્ડેશને રાજ્યમાં ગીધના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા અને તેમની વસ્તીને પુર્નજીવિતનું કામ કરવા માટે જોડાણ કર્યું છે, જે સંતુલિત ઇકોસિસ્ટમ જાળવવા માટે મહત્વપૂર્ણ છે. સ્થાનિક ભાષાઓમાં પોસ્ટરો દૂર ગામોમાં મૂકવા માટે તૈયાર કરવામાં આવ્યા છે જેથી રહેવાસીઓ ગીધનું મહત્વ સમજે. આ પોસ્ટરો જંગલ વિભાગ, પશુપાલન વિભાગ, એનજીઓ, સ્થાનિક સમુદાયો અને…

  • Dr. Farhad Mehta Receives Pharma Anveshan Award 2023

    Recently, Bhopal-based Dr. Farhad F. Mehta, Assistant Professor C, at School of Pharmaceutical Sciences (SOPS), UTD – Rajiv Gandhi Technological University, RGPV, Bhopal, MP, was recently awarded the ‘Best Concept Note’ Award by the President of Pharmacy Council of India (PCI) – Dr. Montu Patel, in the Granted Patents category. Dr. Mehta won this award…

  • Your Moonsign Janam Rashi This Week –
    20 January, 2018 – 26 January, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારી બુધ્ધિ ચાલશે નહીં. તમે તમારા વિચારમાં ખોવાયેલા રહેશો. કામ પૂરા કરવા માટે મહેનત કરવી પડશે. ખાવાપીવા પર ધ્યાન નહીં આપો તો તબિયત બગડી જશે. રોકાણ કરશો નહીં. તમારા માથાનો બોજો વધી જશે. રાહુ…

  • મળાવરોધમાં છાશ

    દેહના પાચાંગો કે પાચનતંત્રમાં કંઈક કમજોરી કે વિકાર હોવાની સ્થિતિમાં આહારનું પાચન સરખી રીતે થઈ શકતું નથી અને એ જ કારણસર ઘણીવાર કબજિયાત કે મળાવરોધ જેવી તકલીફ ઉભી થઈ શકે છે. મળાવરોધ એટલે મળ તે સર્જનમાં અવરોધ ઉભો થવો તે! વૃધ્ધ વ્યક્તિઓમાં મળાવરોધની ફરિયાદ ખાસ હોય છે. મળાવરોધમાં મોળી છાશમાં સૂંઠ નાખી તેનું નિત્યસેવન કરતાં…

  • TechKnow With Tantra: Microsoft Editor

    Microsoft Editor is your free and intelligent grammar, spelling, and style checking writing assistant. It moves with you across sites like LinkedIn, Gmail, Facebook, and others including Word docs, providing you intelligent writing assistance, advanced grammar and style checking on clarity, conciseness, formality, vocabulary, and much more with premium. When you install the extension, a dimmed…