|

Your Moonsign Janam Rashi This Week –
29 January – 4 February 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

છેલ્લા 6 દિવસ જ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી હાલમાં અગત્યના કામો 4થી શરૂ કરજો. ઉતરની રાહુની દિનદશા તમારા માથા ઉપરનો બોજો ખૂબ જ વધારી દેશે. વિચારોમાં ખોવાયેલા રહેશો. કોઈની સાથે વાતચીત કરવાનું મન નહીં થાય. બાકી 4થી તમારા વર્તનમાં ઘણો ફેરફાર શરૂ થઈ જશે. હાલમાં ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 30, 31, 1, 4 છે.

You have the final 6 days under the rule of Rahu, so ensure that you start any important works only post the 4th of February. Rahu’s descending rule could greatly increase your mental tensions. You could be lost in thoughts and you might not want to speak with others. Starting from the 4th of Feb, you will experience a great change. Pray the Mah Bokhtar Nyaish.

Lucky Dates: 30, 31, 1, 4.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

4થી માર્ચ સુધી રાહુની દિનદશા તમોને જરાબી શાંતિથી રહેવા નહીં દેશે. રાહુને કારણે ખોટા ખર્ચાઓ ખૂબ જ થયા કરશે. ધન મેળવવા માટે જેટલી ભાગદોડ કરશો તેનું રિઝલ્ટ ફેવરેબલ નહીં આવે. લેણદાર પરેશાન કરવામાં કોઈ કસર નહીં છોડે. કોઈક જગ્યાએ પૈસા ફસાઈ જશે. હાલમાં ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 2, 3 છે.

Rahu’s rule till 4th March will not let you stay in peace. You will end up with a lot of unnecessary expenditures. All the effort which you will put into earning money, will not yield favourable results. Creditors will harass you over the return of their loans. Your finances could get stuck in some place. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 29, 30, 2, 3.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

21મી ફેબ્રુઆરી સુધીમાં ગુરુ તમારા ઉપર કોઈબી જાતની મુશ્કેલી આવવા નહીં દીયે. ધર્મનું કામ, કોઈ બીમાર માણસને મદદગાર થશો. બીજાને સમજવાની શક્તિ ખૂબ જ વધી જશે. હાલમાં તમારા ફસાયેલા નાણાં જરૂરથી પાછા મેળવી લેશો. સારા સમાચાર મળશે. આજથી તમે ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 30, 31, 3, 4 છે.

Jupiter’s rule till 21st February will not allow any difficulties to come your way. You will indulge in religious works and will help someone who is ailing. Your powers of getting through to others will greatly increase. You will be able to retrieve any stuck finances. You could expect some good news this week. Starting today, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 30, 31, 3, 4.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

અઠવાડિયા દરમિયાન તમારા જીવનમાં ખૂબ જ ફેરફાર આવતા જશે. કોઈક બાબતમાં અટવાઈ જશો. હાલમાં તમને નોકરીની સાથે કમીશન પર જોબ મળશે. ઘરમાં નવા મહેમાન આવી પડશે. તમને નુકસાન થશે. ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3 થી 6 છે.

In this week, you will face a lot of challenges and changes. You could get negatively caught up in some issue. You could be getting a new job which pays on a commission basis as well. New guests will come to visit you at home. You could undergo losses. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 3 to 6.


LEO | સિંહ: મ.ટ.

05Leo

શનિની દિનદશા ચાલુ હોવાથી તમો નાના કામમાં મુશ્કેલીમાં આવી જશો. તમોને હાલમાં તબિયતની ખાસ સંભાળ લેવી પડશે. સાંધાના દુ:ખાવાથી પરેશાન થશો. અંગત જીવનમાં ધણી-ધણીયાનીમાં નાની-નાની બાબતની અંદર મતભેદ પડતા વાર નહીં લાગે. ધન ગુમાવી દેશો. હાલમાં ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 30, 1, 4 છે.

Saturn’s ongoing rule will pose huge challenges even in small works. You need to take special care of your health. You could suffer from joint pains. In your personal life, there will be much squabbling between couples. You could lose money. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 29, 30, 1, 4.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

17મી ફેબ્રઆરી સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમોને ફાયદાની જગ્યાએ ડબલ ફાયદો મળવાના ચાન્સ છે. કામકાજની અંદર પ્રમોશન મળી રહેશે. રોજબરોજના કામો વીજળી વેગે પૂરા કરી શકશો. નારાજ થયેલી વ્યક્તિને બે મીઠા બોલ બોલી નારાજગી દૂર કરી લેશો. હાલમાં દરરોજ ‘મહેર નીઆયેશ’ ભણજો.
શુકનવંતી તા. 30 થી 3 છે.

Mercury’s rule till 17th February will bring you double profits. You could be getting a promotion at work. You will be able to complete your daily chores at lightning speed. You will be able to win over someone who is upset with you, with your sweet words. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 30 to 3.


LIBRA | તુલા: ર.ત.

07Libra

તમોનેબી તમારા મિત્રગ્રહ બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા રહેવામાં, ખાવાપીવામાં, ફરવામાં ઘણા ચેન્જીસ લાવી દેશો. તમે જેબી ડીસીજન લેશો તે ભવિષ્યમાં તમારા ખરાબ સમયમાં મદદગાર થાવ તેવા ડીસીજન લેશો. ધન કમાવવામાં મુશ્કેલી નહીં આવે તો થોડું ધન બચાવીને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરજો.‘મહેર નીઆયેશ’ ભણજો.

શુકનવંતી તા. 29, 2, 3, 4 છે.

Mercury’s ongoing rule brings in a lot of changes in your lifestyle. All the decisions which you take now will be the kind that will stand you in good stead and help you in the future. There will be no difficulty in earning money. Ensure to invest some of your earnings. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 29, 2, 3, 4.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

21મી ફેબ્રુઆરી સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમારા ગુસ્સાને કારણે પોતે પોતાના દુશ્મન બની જશો. ઘરમાં નાના ઝઘડા મોટા પહાડ જેવા ઝઘડા થઈ જશે. તેમાં શાંત બેસસો તો ઘણી મુશ્કેલી ઓછી થઈ જશે. ખર્ચ વધવાનો ચાન્સ છે. હાલમાં ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 31, 1, 3 છે.

Mars’ rule till 21st February will make you hot headed and you could end up becoming your own biggest enemy due to your temper. Petty squabbles in the house could end up becoming huge issues. If you will keep calm through these times, a lot of your difficulties will reduce. Expenses could increase. Pray Tir Yasht daily.

Lucky Dates: 30, 31, 1, 3.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

ચંદ્રની દિનદશા 23મી સુધી ચાલશે તેથી હાલમાં તમે કરેલા કામની અંદર ખૂબ જ આનંદ મળશે. જેબી કામ કરશો તે કામમાં જશ મળશે. ઘરવાળાને આનંદમાં રાખી શકશો. નાની મુસાફરીનો ચાન્સ મળે તો ચુકતા નહીં. બીજાના મદદગાર થશો. 34મું નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 29, 30, 2, 3 છે.

The ongoing rule of the Moon till the 23rd of February will bring you a lot of job satisfaction in your endeavours. All your efforts will bring you fame. You will be able to keep your family members happy. If you get a small travel opportunity, don’t let it go for. You will be of help to another. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 29, 30, 2, 3.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

છેલ્લું અઠવાડિયું જ સૂર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તેથી જોખમવાળા, જવાબદારીવાળા કામો તમારા હાથમાં લેવાની ભૂલ કરતા નહીં. બપોરના સમયે માથાનો દુખાવો કે માથા ઉપરનો બોજો વધી જશે. જૂના દુશ્મન પરેશાન કરશે. 96મું નામ ‘યા રયોમંદ’ 101 નામ ભણજો.
શુકનવંતી તા. 31, 1, 3, 4 છે.

With the last week remaining under the rule of the Sun, you are advised to avoid taking on any work which include risks or accountability. You could feel an increase in headaches or mental tensions, in the afternoons. Old enemies will cause trouble for you. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 31, 1, 3, 4.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

13મી સુધી શુક્રની દિનદશા ચાલશે. તેથી હાલમાં તમારા અંગત અગત્યના કામો આ અઠવાડિયામાં પૂરા કરી લેવા. કોઈનો સાથ મળે કે ન મળે તમારા કામ પોતાની જાતે કરવામાં સફળ થઈ જશો. નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. બીજાને ફાયદો કરવામાં તમે આનંદમાં આવશો. ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 1, 2 છે.

Venus’ rule till 13th February suggests that you will be successful in completing all your important tasks within this week, on your own, with or without any external help. You will not encounter any financial issues. You will experience happiness by proving advantageous for others. Pray to Behram Yazad daily.

Lucky Dates: 29, 30, 1, 2.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

શુક્રની દિનદશા તમોને ચારેબાજુથી સુખ આપીને રહેશે. પેન્ડીંગમાં રહેલા કામો જલદીથી પૂરા કરવામાં સફળ થશો. ઓપોઝીટ સેક્સને સમજાવી પટાવીને તમારા કામ પૂરા કરી શકશો. ખર્ચ ખૂબ જ વધી જશે. ઘરમાં નવી ચીજ વસાવસો. તમોબી ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 31, 1, 3, 4 છે.

Venus’ ongoing rule will flood you with happiness across all four corners. You will be successful in quickly completing your pending assignments. You will be able to convince the opposite gender to help you complete your works. Expenses will greatly increase. You will make purchases for the home. Pray to Behram Yazad daily.

Lucky Dates: 31, 1, 3, 4.

 

Similar Posts

  • એક્સવાયઝેડ કરાચીના અરદેશીરર્સ એસિસના ફન ઈવેન્ટસ

    એકસવાયઝેડના કરાચી પ્રકરણનો આંતરરાષ્ટ્રીય જૂથ અરદેશીરર્સ એસિસ, તેના નવા જૂથોમાંનો એક છે, જે લોકડાઉન દરમિયાન, જુલાઈ 2020માં, થયો હતો. આ નાના પણ ઉત્સાહી જૂથે ટૂંકા ગાળામાં કેટલીક મનોરંજક અને આશ્ચર્યજનક ઘટનાઓનું આયોજન કર્યું છે! ડિસેમ્બર 2020માં, અરદેશીરર્સ એસિસએ ક્રિસ્મસ હેમ્પરનો પ્રોજેકટ હાથ ધર્યો હતો, ક્રિસમસ હેમ્પરમાં મનપસંદ ટ્રીટની વસ્તુઓ ભેટ આપીને તેમના ગ્રેન્ડ પેરેન્ટસ અને…

  • ખાસ વાંચવા જેવું

    એક વાર લક્ષ્મીદેવી અને પનોતીદેવી બંને ઝઘડ્યા. લક્ષ્મીદેવી કહે હું રૂપાળી અને પનોતીદેવી કહે હું. બંને જણ શંકર ભગવાન પાસે ગયા અને એમને પૂછ્યું અમારા બન્નેમાં રૂપાળું કોણ છે? શંકર ભગવાને કહ્યું આ બાબતમાં મને ખબર ના પડે. તમે નગરના બજારમાં વાણીયા ની દુકાને જાવ જવાબ મળી જશે. બન્ને જણ વાણીયાની દુકાને ગયા અને એને…

  • હોમાજીની બાજ

    આજે ગોવાદ રોજ અને દએ મહિનો તા. ૪થી જૂન ૨૦૧૬ છે અને આજનો દિવસ હોમા જમશેદ ઝાહિયાની પવિત્ર અને પુણ્યશાળી મૃત્યુ વર્ષગાંઠને ‘હોમાજીની બાજ’ તરીકે ઉજવવામાં આવે છે. જે લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવે તે આશ્રયદાતા હોમાજીને સંત તરીકે માનતા હતા. આફ્રિનગાન પ્રાર્થનાઓમાં બેહદીન હોમા બેહદીન જમશેદ જેવા પવિત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ  કરવામાં આવે…

  • ‘Dhansak & Co.’ – First Zoro-Clothing Line Launched

    In addition to Parsi New Year, 17th August, 2019, also marked the official launch of ‘Dhansak & Co.’ – the first Zoroastrian streetwear brand, which includes premium quality, limited-edition T-shirts, hats and phone cases, created by young Toronto-based Zoroastrians – Tanya Hoshi and Anaheez Karbhari, featuring Zoroastrian designs and cultural references. The venture was first announced at…

  • Caption This – 15th May

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 19th May 2021. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • Team Nagpur Crowned T10 Champions

    The Late Maneck Golvala T10 Cricket Tournament, meticulously organized by the Vice President and Cricket Secretary of Parsee Gymkhana (PG), Khodadad Yazdegardi, took place from 19th to 21st April 2019, at the PG grounds, Mumbai. Chief Guest for the opening ceremony, Rusi Bhumgara, was impressed with the good number of Parsi participants, and encouraged the…