હોમમેડ ચીઝ સ્પ્રેડ

સામગ્રી: એક લીટર દૂધ, સ્વાદમુજબ મીઠું, એક વાટકી મોળું દહીં. (ચીલી ફ્લેકસ અથવા પીસેલી રાઈ, અથવા ગાર્લીક ઓપશન્લ)
રીત: એક લીટર દૂધ લેવું તેમાં થોડું મીઠું નાખવું અને લીંબુ અથવા વીનેગર નાખી દૂધને ફાડી લેવું. તેને એક કપડામાં બાંધી લેવું. બધુ પાણી નીતરાઈ જાય પછી તેને કાઢી લેવું તેમાં ચીઝના બ્રે ક્યુબ અને એક વાટકી ઘટ્ટમોળું દહીં લઈ મીકસરમાં ચર્ન કરી લેવું. (જો તમને ફલેવર જોઈતા હોય તો તેમાં તમે ચીલી ફલેક્સ, રાઈનો પાવડર અથવા પીસેલી ગાર્લીક મીક્સ કરી શકો છો.) પછી તેને પ્લાસ્ટીકના ક્ધટેઈનરમાં ભરી ફ્રીજમાં સેટ કરવા મુકવું તમારૂં હોમ મેડ ચીઝ સ્પેડ તૈયાર છે.

Similar Posts

  • |

    બંદગીના ફાયદાઓ

    ઉપર જણાવેલા આપણા દીની કાયદા પ્રમાણેજ બંદગી તેમજ અમલ કીધાથી આપણું મન પવિત્ર રહે છે. આપણા આચારવિચારો ઘણા સારા રહે છે. તમામ દુર્ગુણો દૂર થાય છે. દુ:ખ, આફત મુશ્કેલીને મોટે ભાગે દૂર કરીયે છીએ. જીંદગીના છેડા સુધી આપણા સુખ દુ:ખના સાથી તરીકે સાચ્ચી બંદગીજ સાથે આવે છે અને કામ લાગે છે. તેમજ મરણ પછીની હાલતમાં…

  • Your Moonsign Janam Rashi This Week –
    2nd September, 2017 – 8th September, 2017

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા કામમાં જે સાચું લાગશે તેજ કામ કરશો. બીજાની સલાહ લેશો પણ કરશો પોતાના મનનું. બુધની કૃપાથી નાની બચત કરવામાં સફળ થશો. થોડી કસર કરી ભવિષ્યનો પ્લાન બનાવી શકશો. લેતી-દેતીમાં ચોકસાઈ રાખજો. ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો. શુકનવંતી…

  • Caption This – January 13, 2018

    Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at mail.parsitimes@gmail.com by 17th January, 2018. [otw_shortcode_info_box border_type=”bordered” border_color_class=”otw-blue-border” border_style=”bordered” rounded_corners=”rounded-10″ background_color=”#c4dbff”] Winning Caption Donald Trump: “She is OPR(A)essed!” Ophra Winfrey: “Nah! I am TR(I)UMPhant!!” – By Roxan Aspi Driver . [/otw_shortcode_info_box]

  • Caption This – 11th March

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 22nd March 2023. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • |

    Your Moonsign Janam Rashi This Week – 11 June To 17 June

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી   ARIES | મેષ: અ.લ.ઈ. ૨૫મી જુન સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી કોઈબી કામની અંદર મુશ્કેલી નહી આવે. બીજાના મદદગાર બની રહેશો. ચંદ્રની કૃપાથી બે-ત્રણ દિવસની મુસાફરીમાં જવાનો ચાન્સ મળશે. તેનાથી મનની શાંતિ મળી રહેશે. નાણાંકીય બાબતમાં રહેશે. તમારા મનની વાત ઈશારાથી બીજાને સમજાવી શકશો. ચંદ્રની વધુ કૃપા…

  • ડુંગરવાડીની બેનેટ બંગલીનું નવીનીકરણ

    26મી સપ્ટેમ્બર, 2021ના રોજ, ડુંગરવાડી ખાતે નવીનીકરણ કરાયેલ બેનેટ બંગલી (નંબર 5 અને 6) નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બંગલીના બંને હોલમાં બે જશન વાડિયાજી આતશ બહેરામના મોબેદો દ્વારા એક સાથે કરવામાં આવ્યા હતા. જશનની વ્યવસ્થા ડોનરો કાલાગોપી અને અડાજનીયા પરિવારો દ્વારા કરવામાં આવી હતી. જશન અને બંગલીઓના ઉદ્ઘાટનમાં ડોનરોના પરિવારો, બીપીપી ચેરપર્સન આરમઈતી તિરંદાઝ…