તમારી સ્પાઈનનું (કરોડરજ્જુ) રક્ષણ

તમારી સ્પાઈન કેટલી સુરક્ષિત છે? સ્પાઈનનું રક્ષણ કરવું અત્યંત મહત્વનું છે કારણ કે તે સીધી મગજ સાથે જોડાય છે અને તમારા શરીરના અન્ય ભાગોને સંકેત આપવાનું કામ મગજ કરે છે. તમારી કરોડરજ્જુની દેખરેખ કઈ રીતે લેશો તે જાણો:

*યોગ્ય મુદ્રામાં બેસવું અત્યંત જ‚રી છે.

*તમા‚ં ગળું, ખભા ને પીઠના ભાગને જેમ બને તેમ સરળ રાખવાની કોશિશ કરો. તેમજ તમારા માથાને જેમ બને તેમ ઉંચું રાખવાની કોશિશ કરો.

* નીચે પડેલી વસ્તુ ઉચકવા તમે તમારા ઘૂંટણને વાળીને બેસીને વસ્તુ ઉપાડી શકો છો પરંતુ સીધા નીચે વળવું નુકસાનકારક છે.

* તમારી પીઠને જેટલી સ્ટ્રેચ કરી શકો એેટલી કરો.

* દરરોજ કસરત કરો

* સ્નાયુઓને લગતી યોગ્ય કસરત કરવાથી તમારી કરોડરજ્જુ એક જ જગ્યાએ રહેશે.

* હમેશા પીઠના ભાગે અથવા સાઈડ બાજુના ભાગ પર સુવાનું રાખો તમારા પેટ પર સુવાનું રાખો નહીં અને ફકત એક તકિયાને લઈને સુવાની આદત રાખો.

* પૌષ્ટિક આહાર ખાવાનું રાખો.

* ખાવામાં ઓમેગા-૩, વિટામીન ડી અને પ્રોટીનનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરો.

Similar Posts

  • ક્લીન એન્ડ ગ્રીન ઉદવાડાની પહેલ, સફાઈ અને જાગૃતિની સફળ ડ્રાઈવ

    13મી જાન્યુઆરી, 2020 ના રોજ, ક્લીન એન્ડ ગ્રીન ઉદવાડા ટીમે ઉદવાડામાં સફળ જાગરૂકતા અભિયાન ચલાવ્યું, જેમાં સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામ પંચાયત સ્વયંસેવકો સાથે મળીને ઉદવાડા ગામને સાફ કરવા માટે કામ કર્યું, એક વર્ષ પહેલા સ્થપાયેલી, ક્લીન એન્ડ ગ્રીન ઉદવાડા પહેલ ઉદવાડા રહેવાસીઓ અને ગામની ભલાઈ કરવાનું લક્ષ્ય ધરાવે છે. તેની સ્થાપના ઝરીન ભરડા, ફિલી…

  • એસઆઈઆઈ રજીસ્ટર કરે છે કોવીડ રસી પરીક્ષણ

    સલામત અને અસરકારક કોવીડ રસી વિકસાવવા માંગતા વૈશ્ર્વિક મોરચામાં આગળ વધનારા પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા (એસઆઈઆઈ) એ ઓકસફર્ડ-એસ્ટ્રાઝેનેકા કોરોનાવાયરસ (કોવિડ -19) રસી ઉમેદવાર – ‘કોવિશિલ્ડ’ ના બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણો નોંધ્યા છે. – ભારતની ક્લિનિકલ ટ્રાયલ્સ રજિસ્ટ્રી (સીટીઆરઆઈ) સાથે. સમગ્ર ભારતમાં 1,600 સ્વસ્થ સહભાગીઓ પર પગેરૂ લેવામાં આવશે. તંદુરસ્ત ભારતીય પુખ્ત વયના લોકોની…

  • ખોરશેદ યશ્ત – 1

    ‘હું ચાહુ છું કે જ્યારે તમે એકલા અથવા અંધારામાં હો ત્યારે હું તમને બતાવી શકું, તમારા પોતાના અસ્તિત્વનો આશ્ચર્યજનક પ્રકાશ.’ – હાફિઝ આપણે બધા આપણા પાક દાદર અહુરા મઝદાએ આપણને આપેલી તેજસ્વીતા સાથે જન્મેલા છીએ. શુદ્ધ જીવનશૈલી, આશા અને આનંદ દ્વારા, સારા વિચારો, સારા શબ્દો અને સારા કાર્યો દ્વારા આ તેજસ્વીતામાં વધારો થાય છે. જીવવાની…

  • પાદશાહ કેરસાસ્પ

    અવસ્તામાં કેરસાસ્પને સામના ખાનદાનનો જણાવ્યો છે. તે ઘણો જ બહાદુર અને જોરાવર બાજુનો અને લશ્કરની સામે થનાર તથા ગોર્ઝ રાખનાર જણાવ્યો છે. એ મર્દાનગીના કૌવતમાં જોરાવર માણસોમાં ઘણો જ જોરાવર ગણાતો હતો. તેમજ તેણે ખૂદાઈ ‘નૂર’ પણ મેળવ્યું હતું. એણે સોનેરી એડીવાળા ‘ગન્દરેવ’ નામના દેવને તેમજ ‘અરેજોષગ્ન’ અને ‘સ્નાવિદક’ નામના રાક્ષસ તથા બીજા અનેક લટા‚…

  • ડો. ઝુલેકા અને ડો. માલ્કમ હોમાવઝીરને સન્માનિત કરવામાં આવ્યા

    16મી ઈન્ટરનેશન કોમર્સ અને મેન્જમેન્ટ કોન્ફરન્સમાં 5મી ઓક્ટોબર, 2018 ના રોજ, મુંબઇ યુનિવર્સિટી દ્વારા ડો. ઝુલેકા અને ડો. માલ્કમ એફ. હોમાવઝીરનું ‘ગ્લોબલ ઈકોનોમી, ઈનસોલ્વન્સી અને બેન્કરપ્ટસી કોડ’ના રીસર્ચ માટે સન્માન કરવામાં આવ્યું હતું. મુંબઈ યુનિવર્સિટીના કોમર્સ વિભાગના ડીન ડો. વિવેક દેવોલંકર દ્વારા વિલ્સન કોલેજ ખાતે મેનેજમેન્ટ સ્ટડીઝ વિભાગના અધ્યક્ષ ડો. ઝુલેકાને હુકમપત્ર પ્રદાન કરવામાં આવ્યું…

  • હસો મારી સાથે

    ડોક્ટર : તો તમારો કાર અકસ્માત કેવી રીતે થયો? સોરાબ: હું વળાંક લઈ રહ્યો હતો. ડોક્ટર: અને સામેથી બીજી કાર આવી? સોરાબ: ના, ત્યાં વળાંક નહોતો. *** વેઈટર: અરે અરે, તમે આ ચમચી કોને પૂછીને લો છો? ગ્રાહક: ડોક્ટરના કહેવાથી? વેઈટર: એટલે? ગ્રાહકે ખિસ્સામાંથી દવાની શીશી કાઢીને વેઈટરને બતાવી કહ્યું, જુઓ શીશી પર લખ્યું છે…