તમામ હમદીનોને નવરોઝ મુબારરક
આપણે પારસીઓ આનંદી અને સોજ્જા લોકો છીએ, જેઓ જીવનને પૂરી રીતે માણવામાં માને છે. ઉપવાસ નહીં પણ ખાવું-પીવું એ આપણા જીવનનો મંત્ર છે. આખો મહિનો ઘાસફૂસ ખાવાનો તો સવાલ જ નથી આવતો, હમકારાએ પણ મચ્છી અને બે પગના પંખીઓ ખાવાની મનાઈ નથી હોતી!! આવો આપણી હેપી ગો લકી પારસી ઝોરષ્ટ્રિયન કોમના નામે એક ટોસ્ટ લઈએ!…
