Your Moonsign Janam Rashi This Week – 25 June To 1 July
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. તમને આજથી મંગળની દિનદશા શ થયેલી છે. તેથી તમારા ગુસ્સા ઉપર કાબુ નહી રહે નાની વાતમાં મગજનો ક્ધટ્રોલ ગુમાવી દેશો. તેના કારણે તબિયત બગડી જશે. હાલતા ચાલતા પડવાના બનાવ બનશે. તમાં ધ્યાન એક જગ્યાએ નહી રહે તેનાથી વધુ પરેશાન થશો. ઘરવાળાની સાથે મતભેદની સાથે…
