શાહજાદાનું શું થયું?
તેણે માની લીધું કે નીચે ઉતરવાની કલ કયાંક પણ તેના હાથની નજદીકમાં જ હોવી જોઈએ. તેણે ઘોડાના માથા પર અને તેની ગરદન પર કલ શોધવા ધીમે ધીમે હાથ ફેરવવા માંડયો. હવે જો ઘોડો નીચે ન ઉતરે તો તે કેવા ભયમાં હતો એ રાજકુમાર ચેતી ગયો હતો. પણ તેણે પોતાનું મગજ ઠંડુ રાખ્યું. તેણે ધીરજથી ઘોડા…
