ભગવાનમાં રાખો અતૂટ શ્રધ્ધા!
ભારતના જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. માંડકે આજે ખૂબ જ ખુશ હતા તેમણે કરેલી શોધ માટે તેમને તાજેતરમાં પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સમારોહમાં હાજરી આપવા માટે તેઓ દિલ્હી ગયા હતા. પ્લેને નિર્ધારિત સમયે ઉડાન ભરી. ડો. માંડકે વિચારમાં મગ્ન હતા. આ સંશોધન માટે તેમણે ઘણી મહેનત કરી હતી. તે દિવસ-રાત સંશોધનમાં મગ્ન રહેતા. તેમના…
