હસો મારી સાથે
મોબાઈલમાં બેલેન્સ નંખાવી નંખાવીને હવે આંખમાં બે લેન્સ નાખવાનો વારો આવી ગયો છે. *** ઘણા દિવસો પછી ઓરગેનીક ઉંઘ લીધી. પંખો બંધ, એસી બંધ, સ્પ્લીટ બંધ. હેપ્પી શિયાળો…
મોબાઈલમાં બેલેન્સ નંખાવી નંખાવીને હવે આંખમાં બે લેન્સ નાખવાનો વારો આવી ગયો છે. *** ઘણા દિવસો પછી ઓરગેનીક ઉંઘ લીધી. પંખો બંધ, એસી બંધ, સ્પ્લીટ બંધ. હેપ્પી શિયાળો…
Appeal For Fund-Raiser – ‘Natyaratna’ . Based in Surat, the globally renowned Utkarsh Dance Academy LLP, has been devoted to preserving India’s cultural heritage through Classical and Indian Folk dances, for 25 years now. On the occasion of its shimmering Silver Anniversary, Utkarsh Dance Academy, founded by Behnaz Todiwala (Art Director), will hold its Silver…
રૂધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જવાથી ઘણા ગંભીર પ્રકારના હૃદયરોગો થવાની સંભાવના રહે છે! જો, કોલેસ્ટ્રોલની વૃધ્ધિને પરિણામે થતાં ગંભીર હડદયરોગોથી બચવું હોય તો દરરોજ સવાર-સાંજ એકેક મુઠ્ઠી શેકેલા છોતરા સાથેના ચણા ચાવીચાવીને અચૂક ખાવા જોઈએ. આમ કરવાથી ધીમે ધીમે કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘયવા લાગે છે અને તેને લીધે ઘણા ગંભીર પ્રકારના હૃદયરોગોનો સંભવ ટળે છે! કોલેસ્ટ્રોલની…
હવે જ્યારે લોહોરાસ્પ તખતે આવ્ો, ત્યારે તેણે કૌસનાં ખાનદાનના નબીરાઓ, જેઓનો હક બાજુએ મેલી તે ગાદી ઉપર આવ્યો હતો, તેઓ તરફ મેહેરબાની દેખાડવા માંડી. તેણે ધાર્યું કે “ગાદી ઉપર ખરો હક તો તેઓનો હતો, પણ જ્યારે તે હક બાજુ મેળી કએખુશરૂએ મને રાજ આપ્યું છે, ત્યારે મારે કાંઈ નહીં તો તેઓ તરફ, પાદશાહી ખાનદાનના નબીરાઓ…
પા2સી સમુદાયના નવા વર્ષની વધામણી ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન તા.2પ-8-2019 2વિવા2ના 2ોજ સાંજે પ-30 કલાકે જમશેદ બાગ, મલેસ2, નવસા2ી મુકામે ક2વામાં આવેલ હતું. જે કાર્યક્રમમાં નવસા2ીના નાના ભૂલકાઓથી માંડી મોટી ઉંમ2ના વ્યક્તિઓને મનો2ંજન મળી 2હે તે હેતુથી ફેન્સી ડ્રેસ, ગેઈમ્સ, હાઉઝી તેમજ કે2ીઓકે સાઉન્ડ ટ્રેક પ2 ગીતોની 2મઝટ તેમજ જમવાનું આયોજન…
Dear Readers, It has been a good start to the New Year for our Community – as some of our fellow community members continue to add feathers to the Parsi cap and keep our legacy of pride and achievement going. It is indeed a matter of great pride for the nation and our Community that…
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. મેષ: આ વરસની શરૂઆતમાં મનને આનંદ મળશે. પ્રેમ સંબંધી, ભણતરની માટે વરસ સારૂં જશે. નાની નાની મુસાફરીમાં થોડીક અડચણ આવશે. લગ્ન થઈ જશે. સરકારી કામની અંદર વધુ સફળતા મેળવશો. ટેક્નીકલમાં કામ કરનારની માટે વરસ સારૂં જશે. વડીલ વર્ગની ચિંતા રહેશે. પ્રમોશન મળવાના…
Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at editor@parsi-times.com by 7th August, 2019. Winner: Virat: Next time, last part maa na jamto. Rohit: Haan Yar! No bota – only harka! – Jeroo and Neville Darabshaw
આંય લેખનું મથાળું વાંચીને લોકો એવું જ માનશે કે આંય પારસી મગજનો ધસેલો છે! બધાંને એવુંજ લાગશે કે આંય પારસીનું ચકાસી ગયું છે! પણ નહિજી, ખુદાની દુવાથી હું ઘણા સાબુત દિમાગનો છેઉં, અને હંમેશ તેવો રહેવશ તેની મને સો ટકા ખાત્રી છે. દુન્યા કશાંથી વાંઝણી નથી, અને બે હાથ વગર તાળી પડતી નથી. દરેક સિક્કાની…
એમ કહી એક લાંબુ વિગતવાર નામું રૂસ્તમ ઉપર લખાવ્યું. તેમાં તેનાં આગળાં બહાદુર કામોની તારીફ કરી અને પછી આ મુશ્કેલીમાંથી બેજનને છોડવવા તેને પોતાં પાસે તેડ્યો. પાદશાહે તે નામા ઉપર પોતાની મોહોર કીધી અને દરરોજ બબે મંજલ કાપતો ગેવ તે નામું લઈ રૂસ્તમને મુલક જાબુલસ્તાન પહોંચ્યો. જાબુલસ્તાનના રૂસ્તમના મહેલના મિનાર ઉપરથી ચોકીબાને ગેવની ટુકડીને સેતાબ…
[otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#c2b3c2″ css_class=”boxed”]Parsi Times brings you Dr. Jasvi’s column on her unique Numero-Tarot monthly readings, based on your month of birth:[/otw_shortcode_info_box] . January (Lucky No. 1; Lucky Card: Magician): A magical time awaits you. You will be miraculously blessed in all areas of life, ie health, wealth, and happiness Be extra careful while making new…