હસો મારી સાથે
છોકરીઓ ભલે શાહરૂખ ખાન કે સલમાન ખાન પર ફીદા થાય છે પરંતુ છેલ્લે લગ્ન તો જેઠાલાલ જેવા સાથે જ કરે છે. *** આ વેકસિનની રાહ જોતાં જોતાં તો હવે વેસેલીન લગાવવાના દિવસો આવી ગયા. *** એક ભાઇએ મને પૂછ્યું: ઇલેક્ટ્રીક વાયર આટલા ઊંચે કેમ રાખતા હોય છે? મે જવાબ આપ્યો: આપણા બૈરાઓ તેના ઉપર કપડાં…
