Chomp  ‘n’ Cheers: Chomp on ‘THE HERBY PORO’ and Cheers with ‘RUSTAM BANTAWALA’

Chomp ‘n’ Cheers: Chomp on ‘THE HERBY PORO’ and Cheers with ‘RUSTAM BANTAWALA’

Chomp on ‘THE HERBY PORO’ Ingredients: Eggs – 2; Basil – 5 gm; Spring onion – 5 gm; Coriander – 5 gm; Mint – 5 gm; lemon zest of half a lemon; Fried garlic – 2 gm; Oil for cooking Accompaniments: Baked beans; Whole wheat pav; Fried potato chips; stir-fry veggies; Garnish: Spring onion; Fried…

હસો મારી સાથે

હસો મારી સાથે

ડોક્ટર : તો તમારો કાર અકસ્માત કેવી રીતે થયો? સોરાબ: હું વળાંક લઈ રહ્યો હતો. ડોક્ટર: અને સામેથી બીજી કાર આવી? સોરાબ: ના, ત્યાં વળાંક નહોતો. *** વેઈટર: અરે અરે, તમે આ ચમચી કોને પૂછીને લો છો? ગ્રાહક: ડોક્ટરના કહેવાથી? વેઈટર: એટલે? ગ્રાહકે ખિસ્સામાંથી દવાની શીશી કાઢીને વેઈટરને બતાવી કહ્યું, જુઓ શીશી પર લખ્યું છે…

મેટ્રો 3ની અપડેટ

મેટ્રો 3ની અપડેટ

ગુરુવાર, 28મી જૂન, 2018ના રોજ, મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ) એ મુંબઈ મેટ્રો 3 પ્રોજેકટની ગોઠવણીનો વિરોધ કરતા પારસી સમુદાય દ્વારા દાખલ કરેલી અરજી પર તાત્કાલિક સુનાવણી મેળવવાનો હેતુ સાથે ભૂગર્ભ ટનલિંગ પ્રવૃત્તિને લીધે મુંબઇના બે સૌથી જૂના આતશ બહેરામ – વાડિયાજી આતશ બહેરામ અને અંજુમન આતશ બહેરામની પવિત્રતાને અને માળખાકીય રીતે નુકસાન ન…

ઝર્કસીસ દસ્તુરે બીપીપીની ચૂંટણી જીતી

ઝર્કસીસ દસ્તુરે બીપીપીની ચૂંટણી જીતી

રવિવાર, 1 લી જુલાઇના રોજ, મુંબઈના પાંચ કેન્દ્રોમાં (ખુશરૂ બાગ, ખરેઘાટ કોલોની, ભરૂચા બાગ, રૂસ્તમ બાગ અને દાદર) બીપીપીની ચૂંટણી યોજાઈ હતી, મંચેરજી કામાના ટેનીયરના અંતબાદ પાંચ ઉમેદવારો કે જે બેઠક ખાલી થઇ ગઇ હતી તે ટ્રસ્ટીશીપ માટે બીપીપીની ચૂંટણી યોજાઈ હતી. પાંચ ઉમેદવારોમાં અનાહિતા દેસાઈ, ઝર્કસીસ દસ્તુર, રતન પટેલ, એરિક ધતીગરા અને કેરસી સેઠના…

સરોશની કુશ્તી કીધાથી શું થાય છે?

સરોશની કુશ્તી કીધાથી શું થાય છે?

(ગયા અંકથી ચાલુ) સરોશની કુશ્તીથી તો અઈપિ શુધ્ધ થાય છે, એટલે અઈપિમાંથી વોહૂનની ગતિ નબળી થઈ જમીન તરફ ખેંચાઈ જમીનને ખાતર રૂપ થાય છે. જેમ સરોશ નીસ્તીનો જમીનદાર છે માટે નીસ્તીની જમીનને ખેડે છે તેમ સરોશની બાજ સાથની કુશ્તી તેની અઈપિની જમીનને ખેડે છે. ત્યારે અઈપિમાં કચરો કયાંથી આવ્યો? દરેક ઈન્સાનની અઈપિ એકસરખી રહેતી નથી….

રપિથ્વન ગેહ

રપિથ્વન ગેહ

(ગયા અંકથી ચાલુ) રપિથ્વન ગેહ બપોરના લોકલ સમય 12-33થી 3 વાગ્યા સુધી બીજી હાવન ગેહ: બપોરના 12 વાગાથી તે 3 વાગ્યા સુધી. ઉજીરન ગેહમાં માંડેલુ ભણતર જો તે ગેહની આખેરી સુધીમાં પુરૂં ન થાય તો બીજી વધારાની 36મીનીટ લઈ તે અધુરૂં ભણતર પૂરૂં કરવું. આ વધારાની 36મીનીટનો કાયદો હમેશને માટે નથી. ન છુટકે કદાચ તેવું…

વિજ્ઞાનીએ સચોટ પ્રમાણથી નાસ્તિકને પરાજય આપ્યો

વિજ્ઞાનીએ સચોટ પ્રમાણથી નાસ્તિકને પરાજય આપ્યો

સુપ્રસિધ્ધ ખગોળ શાસ્ત્રી કિચ્ચરને ભુગોળ-ખગોળ વિદ્યાનું પૂરેપુરૂં જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેને પ્રતિતી થઈ કે વિશ્ર્વની કોઈ બ્રહ્મ જેવી પરમ શક્તિ હાથ છે જ જ્યારે તેનો મિત્ર વિશ્ર્વને બનાવનાર પરમેશ્ર્વર જેવા કોઈ નથી તેમ માને છે. સૃષ્ટિની રચના આપોઆપ થઈ છે અને તેને કોઈએ બનાવી નથી એવો મતવાળો હતો. અનેક પ્રમાણો આપી. કિચ્ચર પોતાના મિત્રને…

નિદ્રાવસ્થામાં બબડાટ

નિદ્રાવસ્થામાં બબડાટ

નિદ્રાવસ્થામાં બબડાટ અર્થાત ઉંઘમાં બબડવાની ટેવ અમુક વ્યક્તિઓમાં જોવા મળે છે. તબીબીશાસ્ત્રી માટે આનો છે કોઈ ઉપાય? પરંતુ પ્રાકૃતિક ચિકિત્સામાં આનો પણ ઉપચાર જણાવી શકાય છે. કે, જે વ્યક્તિને ઉંઘમાં બબડવાની ટેવ ધરાવતી હોય તેણે દરરોજ શુધ્ધ જળ સાથે સોનામુખી ચૂર્ણ 1-1 નાની ચમચી જેટલું દિવસમાં એક જ વખત લેતાં રહેવું. કાળાંતરે, આ પ્રયોગની અસરરૂપે…

કાસની રાણી સોદાબે

કાસની રાણી સોદાબે

તે અમારી આગળ આવતો જતો રહે તો સારૂં. કૌસે કહ્યું કે શું કહે છે તે બરાબર છે તું તેને 100 માતાની પ્રિતથી બેટા તરીકે ચાહે છે. સ્યાવક્ષે કહ્યું કે મારે બાનુઓની સંગત કરતાં દાનવો અને કાબેલ સરદારોની વધારે સંગત શોધવી જોઈએ કારણ તે મને રાજકારોબારમાં વધારે કામ આવે. બાનુઓનું સંગતમાં હું શું શિખવાનો છું? તે…

શાહજાદા હુસેનની નવાઈ જેવી ખરીદી!

શાહજાદા હુસેનની નવાઈ જેવી ખરીદી!

શાહજાદાએ તો એ નળી લેતાવેંતજ પોતાના પિતા સુલ્તાનને જોવા ઈચ્છા કરી. તુરત જ સુલ્તાન દરબાર ભરી બેઠેલા દેખાયા! તે પછી તેણે શાહજાદીને જોવા ઈચ્છા કરી તો તેબી તુરત તેની બાંદીઓ સાથે હસતી વાતો કરતી દેખાઈ! શાહજાદો અલિ તો આ બહુજ નવાઈ જેવી ચીજ જોઈ રાજી રાજી થઈ ગયો. તેણે કહ્યું કે ‘તે નળીનું તે પૂરૂં…