પ્રાત:કાળે જલપાન સર્વ રોગનાશક છે

પ્રાત:કાળે જલપાન સર્વ રોગનાશક છે

પ્રાત:કાળ એટલે કે સવારે સુરજ ઉગે તે પહેલાંના સમયે દરરોજ આઠ કપ જેટલું સાદુ પાણી પીવાનો ક્રમ રાખવો અત્યંત સ્વાસ્થ્યપ્રદ છે એટલું જ નહીં આ પ્રયોગ સર્વ રોગનાશક છે. આ પ્રમાણે પ્રાત:કાળે નિયમીત જલપાન કરનાર વ્યક્તિને જલદી વૃધ્ધત્વ પણ આવતું નથી અને તેનું આયુષ્ય પણ વધવા લાગે છે. આનું મુખ્ય કારણ એ કે ભારતીય ચિકિત્સાના…

સોહરાબ અને ગોર્દઆફ્રીદ

સોહરાબ અને ગોર્દઆફ્રીદ

જ્યારે જવાન સોહરાબ તુર્કસ્તાનના પાદશાહ અફરાસીઆબના લશ્કરની કુમક સાથે ઈરાન ઉપર હુમલો કરવા નીકળ્યો ત્યારે કુચ કરતો તે ઈરાનની સરહદ ઉપર આવી પહોંચ્યો હતો. તે સરહદ ઉપર દઝે સફીદ નામનો કીલ્લો હતો. સરહદના અમલદાર તરીકે હજીર નામનો સરદાર તે કિલ્લાનો નેગેહબાન હતો. તે કિલ્લામાં ગસ્તહમ નામનો જાણીતો ઈરાની સરદાર પણ વડા અમલદાર તરીકે હતો અને…

શાહજાદો અને ઘોડો બન્ને ગુમ!

શાહજાદો અને ઘોડો બન્ને ગુમ!

હિન્દીવાને આ વાત તુરત જ કબૂલ કરી. તેણે શાહજાદાને દેખાડયું કે ઘોડા ઉપર બેસી અમુક કલ દાબ્યાથી ઉડાય છે. હજી તો પેલા કરામતી ઘોડાનો માલેક બીજી કલો બતાવે અને ઘોડાને કેમ દોરવવો તેની સર્વે હકીકત સમજાવે તે પહેલાંજ, શાહજાદો એટલો તો અધીરો થઈ ગયો કે તે ઘોડા ઉપર ઠેકડો મારી ચઢી બેઠો. તેણે પાવડામાં પગ…

હસો મારી સાથે

હસો મારી સાથે

સાસુએ નવી વહુને ઘરની વ્યવસ્થા સમજાવતા કહ્યું કે, ‘જો હું આ ઘરની ગૃહમંત્રી છું, પરંતુ સાથે સાથે નાણાં ખાતું પણ સંભાળુ છું. તારા સસરા ઘરના વિદેશ મંત્રી છે. મારો દિકરો અને તારો પતિ શ્રમ અને રોજગાર મંત્રી છે. મારી દિકરી અને તારી નણંદ યોજના મંત્રી છે. હવે તુજ કહે કે તને ક્યો વિભાગ લેવો ગમશે?’…

સૌદર્ય, શ્રદ્ધા, શાંતિ અને શક્તિ એટલે સ્ત્રી

સૌદર્ય, શ્રદ્ધા, શાંતિ અને શક્તિ એટલે સ્ત્રી

કોઈપણ રાષ્ટ્રના વિકાસનુ આકલન તે દેશની મહિલાઓ પરથી કરવામાં આવે છે. દરેક વ્યક્તિની પુષ્ઠભૂમિ મહિલાઓના હાથે લખવામાં આવે છે, દરેક વિકાસના પાયામાં સ્ત્રીની ભૂમિકા હોય છે અને દરેક ઉપલબ્ધિની પાછળ કોઈને કોઈ મહિલાનું યોગદાન હોય છે. દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુએ પણ કહ્યુ હતું, ‘તમે કોઈ દેશની મહિલાઓની સ્થિતિને જોઈને એ રાષ્ટ્રની પરિસ્થિતિનુ અનુમાન…

ગામડીયા કોલોનીમાં પદવી વિતરણ સમારંભ

ગામડીયા કોલોનીમાં પદવી વિતરણ સમારંભ

બાય એમ.એન. ગામડિયા ગર્લ્સ હાઇ સ્કૂલએ 21મી ફેબ્રુઆરી, 2018ના રોજ શાળાના હોલમાં ‘ઈનફન્ટ અને પ્રાઈમરી ડિપાર્ટમેન્ટ કનવોકેશન’ સમારંભની ઉજવણી કરી હતી. પારસી ગર્લ્સ સ્કૂલ એસોસિએશન (પીજીએસએ)ના, મિનુ બિલીમોરિયા, કેરસી કોમીસરીયટ તેમના ધણીયાણી ઝરીન તથા ઝુબીન બિલીમોરિયા તથા પારસી ટાઈમ્સના અસીસ્ટન્ટ એડીટર ડેલાવીન તારાપોરે મુખ્ય ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત કરી પ્રિન્સીપાલ ઝરીન…

સવારના પહોરમાં ઉંઘમાંથી ઉઠયા પછી પાળવાના દીની ફરમાનો

સવારના પહોરમાં ઉંઘમાંથી ઉઠયા પછી પાળવાના દીની ફરમાનો

દરેક નાના મોટા જણે સવારના પહોરમાં ઝળકયું થતા સુરજ ઉગવાની 72મીનીટ અગાઉ યાને ઉશહેન ગેહની હોશબામ થવાની અગાઉ યા બને તેમ જલદી બીછાનાપર ઉઠી, ત્યાજ જમીન પર તુરત ઉભા રહીને ઉત્તર દિશા સિવાય બીજી કોઈ પણ દિશામાં મોંહ કરી જમીન પર હાથ લગાડી આરમઈતીને નમસ્કાર કરીને એક અષેમ વોહુ ભણવી અને તે વખતે મનમાં એવો…