હસો મારી સાથે
સવારે સાસુ ઝાડુ કાઢવા માંડી તરત જ દીકરાએ કહ્યું, નલાવ મમ્મી, હું ઝાડુ કાઢી દઉં. મમ્મી: નના બેટા, આ તારું કામ નથી. દીકરો: ના મમ્મી મને કાઢવા દે… વહુ: નઅરે, આમાં ઝઘડવાનું શું એક દિવસ મમ્મી કાઢશે, એક દિવસ તમે કાઢજો…
સવારે સાસુ ઝાડુ કાઢવા માંડી તરત જ દીકરાએ કહ્યું, નલાવ મમ્મી, હું ઝાડુ કાઢી દઉં. મમ્મી: નના બેટા, આ તારું કામ નથી. દીકરો: ના મમ્મી મને કાઢવા દે… વહુ: નઅરે, આમાં ઝઘડવાનું શું એક દિવસ મમ્મી કાઢશે, એક દિવસ તમે કાઢજો…
કમળો થયો હોય ત્યારે લોકો કુદરતી ઉપચારો પણ જરૂર પસંદ કરે છે. જો, કે એક નૈસર્ગિક ચિકિત્સા કમળો મટાડવા માટે બહુ જ પ્રભાવકારક અને અકસીર છે. દર્દીએ દરરોજ નિરંતર તાજા મૂળા ખાતા રહેવું. કંદ (મૂળાના) ખાતા રહેવું અને મૂળાની ભાજીનું શાક ખાતાં રહેવું. શેરડી ચાવી-ચાવીને ખાતાં રહેવું. ફકત આટલું જ કરતા રહેવાથી પણ કમળો ધીમે-…
કેટલોક વખત વીત્યા બાદ પીરાન વજીરે સીઆવક્ષ આગળ અફ્રાસીઆબની બેટી ફીરંગીઝની તારીફ કીધી. તેણે કહ્યું કે નઅફ્રાસીઆબની બેટીઓમાં તે વડી છે અને તેણીના જેવી સુંદર ચેહરા અને બાલની બીજી કોઈ સ્ત્રી તું જોશે નહીં. કદમાં તેણી સીધ્ધાં સરવ કરતા ઉચી છે; તેણીના માથા ઉપર કાળી કસ્તુરીનું તાજ છે (એટલે તેણીના માથા પર કસ્તુરી જેવા ખુશબોદાર…
ઘરે આવી તેણે પરીનબાનુને વાત કરી પરીનબાનુ કહે અરે એમાં શું? એમ કહી એક દાસીને બોલાવી કબાટમાંથી એક ડાબલી લઈ આવવા કહ્યું. ડાબલી આવતાં પરીનબાનુએ તે ડાબલી આહમદના હાથમાં મૂકી કહ્યું, નલ્યો આ તંબુ! તમારા બાપને આપજો!થ આહમદે કહ્યું નશા માટે તું આજ આમ મારી મશ્કરી કરે છે? મારો બાપ જો જાણશે હું તેની મશ્કરી…
કુદરતના રાદી કામોમાં સખાવત એક ઘણું જરૂરનું તેમજ ઘણું પુનનું કામ છે. સખાવત એટલે પૈસાવાલા માણસોએ પૈસાની મદદથી ગરીબ માણસો જેઓ કુદરતી કાયદે પોતાના ગયા ભવોનાં ખોટાં કર્મોને આધારે પૈસા તેમજ મોટી મુશ્કેલી તથા આફતોમાં આવ્યાં હોય, તેઓને લાયક વખતે ઘટતી મદદ કરી તેમાંથી બચાવવા તેને સખાવત કહે છે. સખાવત એટલે પારકાનું પોતાથી બને તેટલું…
હિંદુઓના દેવી દેવતાઓના જુદા જુદા વાહનો હોય છે જેમ કે વિષ્ણુનું વાહન ગરૂડ છે, ભગવાન શિવનું બળદ અને માતા દુર્ગાનું સિંહ છે. દેવોની દરેક સવારી તેમની શક્તિીનો દેખાવ કરે છે. પરંતુ પ્રથમ પૂજનાર શ્રી ગણેશ જેમને દરેક સમસ્યાનું સમાધાન કરનાર માનવામાં આવે છે, તેમની સવારી એક ઉંદર છે જે તેમના શરીરના બરાબર વિરુદ્ધ છે. ચાલો…
ગેહોને ભરવાથી શું થાય છે તે હવે જોઈએ. બોલતા પ્રાણીને ઈન્સાન શા માટે કહ્યો છે? તે નીમ યઝત છે. તેની ઉપર કુદરતે ફરજ મુકી છે તે બધું ઉપર જોયું ત્યારે ઈન્સાને કુદરતની સાથે એટલે દાદાર લગીનો સંબંધ રાખવો જોઈએ. આ સંબંધમાં તેને રાખનાર ગેહોની ગતિ કઈ રીતે છે તે જોઈએ અને જો ગેહ ભણે તો…