નેવિલ સંજાણાને વ્હાઇટ હાઉસ સન્માન ‘પ્રેસિડેન્સીયલી અર્લી કેરિયર એવોર્ડ ફોર સાયનટીસ્ટ એન્ડ એન્જીનિયર્સ’

નેવિલ સંજાણાને વ્હાઇટ હાઉસ સન્માન ‘પ્રેસિડેન્સીયલી અર્લી કેરિયર એવોર્ડ ફોર સાયનટીસ્ટ એન્ડ એન્જીનિયર્સ’

પંદર દિવસ પહેલા, ન્યુ યોર્ક યુનિવર્સિટી (એનવાયયુ)માં બાયોલોજી વિભાગના સહાયક પ્રોફેસર અને એનવાયયુની સ્કૂલ ઓફ મેડિસિનના નેવિલ સંજાણાને પ્રેસિડન્સીયલી અર્લી કેરિયર એવોર્ડ ફોર સાયન્ટીસ્ટ એન્ડ એન્જીનિયર્સ, વ્હાઈટ હાઉસ સન્માનીત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ વૈજ્ઞાનિકો અને એન્જીનિયરોની ઓળખ કરાવે છે જે ફેડરલ એજન્સીઓ માટે મહત્વપૂર્ણ મિશનને વિસ્તૃત રીતે આગળ વધારે છે. પ્રેસિડન્સીયલી અર્લી…

સિકંદરાબાદના ખાન બહાદુર એદલજી સોહરાબજી ચિનોય અંજુમન  દર-એ-મેહરે તેની 100મી સાલગ્રેહની ઉજવણી કરી

સિકંદરાબાદના ખાન બહાદુર એદલજી સોહરાબજી ચિનોય અંજુમન દર-એ-મેહરે તેની 100મી સાલગ્રેહની ઉજવણી કરી

14મી જુલાઈ, 2020ના દિને સિકંદરાબાદમાં એમજી રોડ પર સ્થિત ખાન બહાદુર એદલજી સોહરાબજી ચિનોય અંજુમન દર-એ-મેહરની શુભ શતાબ્દી હોવા છતાં, રોગચાળાના નિયંત્રણોને ધ્યાનમાં રાખીને, ત્યાં કોઈ જાહેર ઉજવણી કરવામાં આવી ન હતી અને પ્રસંગને આ સીમાચિહ્ન સ્મારક માટે દર્શાવવામાં આવ્યો હતો. દર-એ-મહેર, જે હૈદરાબાદ અને સિકંદરાબાદના જોડિયા શહેરોમાં હાજર ત્રણ અગિયારીઓમાં સૌથી નાની છે, શહેરમાં…

સુખી રહેવાના છ રહસ્યો

સુખી રહેવાના છ રહસ્યો

ટીવી ચાલુ કરો અને ત્યાં કરોના વાયરસના સમાચાર જોવા મળે છે. કોઈપણ અખબાર વાંચો – તે જ જૂના સમાચાર. કોઈની સાથે વાત કરો અને તેઓ પણ તેજ વાત કરશે વાયરસ કેવી રીતે આવે છે! પરંતુ, તે દરેક જણને લાગતો નથી. કેટલાક લોકોને, એવું લાગે છે કે, દરેક કીડો, સૂક્ષ્મજંતુ એ વાયરસને પકડે છે, જ્યારે અન્ય…

ઉઠ્યા ના 60 સેક્ધડ પછી શા માટે તમારે એક ગ્લાસ પાણી પીવું જોઈએ.

ઉઠ્યા ના 60 સેક્ધડ પછી શા માટે તમારે એક ગ્લાસ પાણી પીવું જોઈએ.

અમુક સમસ્યા ઓ જેવી કે સૂકી ત્વચા, મગજનો દુખાવો, ભયંકર થાક અને બીજી ઘણી બધી તકલીફો, પરંતુ આ પ્રકારની સમસ્યાઓનું હલ માત્ર થોડું પાણી પીવાથી મેળવી શકાય છે. તમે જયારે પણ સવારે છઠો ત્યાર બાદ એક ગ્લાસ પાણી અચૂક પીવું જોઈએ તેનાથી ઘણા બધા સ્વાસ્થ્ય ને લગતા લાભો જોવા મળશે તથા ઘણા બધા પ્રકારની સ્વસથય…

હું તમારો દીકરો હોત તો!!

હું તમારો દીકરો હોત તો!!

જમશીદ પોતાના રાબેતા મુજબના સમયે ઘરમાં પ્રવેશ કર્યો, આજે તે ખુબ ખુશ હતો. શું વાત હતી તે કોઈને ખબર ન હતી પરંતુ તેનો ચહેરો જોઈને બધા સમજી ગયા કે આજે તો જમશીદ ખૂબ જ ખુશ લાગે છે. જમશીદે ઘરમાં પગ મુકતાની સાથે જ તેની માયજીને કહ્યું આપણી દીકરી વીલ્લુ માટે એક સરસ પ્રપોઝ આવ્યું છે….

હોરમઝદ યશ્ત – 2 (હોરમઝદની ભૂમિકા)

હોરમઝદ યશ્ત – 2 (હોરમઝદની ભૂમિકા)

(નીચેના લેખમાં ખોજેસ્તે પી. મિસ્ત્રી દ્વારા લખાયેલ ‘ઝોરાસ્ટ્રિયનીઝમ – એક એથનિક પરિપ્રેક્ષ્ય’ ના અંશોનો સમાવેશ થાય છે.) આ દુનિયામાં અહુરા મઝદા અને અહરીમનના આગમનની સમયરેખાનો ચોક્કસ ઉલ્લેખ છે. આ સમયરેખા કુલ 12,000 વર્ષોની છે અને તેઓને 3,000 વર્ષના ગાળામાં વહેંચવામાં આવ્યા છે. અહુરા મઝદાને પ્રકાશ દ્વારા પ્રતીકિત કરવામાં આવ્યા છે કારણ કે અન્ય કોઈ પણ…