માં બહુ ખોટું બોલે છે!!
સવારે જલદી ઉઠાડવા માટે છ વાગ્યા હોય તો કહે છે કે સાત વાગ્યા. રાત્રે નહાવા ન જાઉં તો કહે છે, ગંદા શરીરે સૂવાથી ખરાબ સપનાં આવે છે. તપેલીમાં શાક ઓછું હોય તો કહે છે, તું લઇ લે, મને ભૂખ નથી. માં બહુ ખોટું બોલે છે…મને મોડું થાય તો જાગ્યા કરે છે ને ઠપકો આપું તો કહે…
