હૈદરાબાદની ચિનોય અગિયારી અઠવાડિક હમબંદગીના  17 વર્ષની ઉજવણી કરે છે

હૈદરાબાદની ચિનોય અગિયારી અઠવાડિક હમબંદગીના 17 વર્ષની ઉજવણી કરે છે

20મી ફેબ્રુઆરી, 2023 ના રોજ, હૈદરાબાદની બાઈ માણેકબાઈ એન. ચિનોય અગિયારીના હમબંદગી ગ્રુપે, અગિયારી પરિસરમાં, દર સોમવારે સાંજે 7:00 કલાકે સાપ્તાહિક હમબંદગીનું સંચાલન કરવાના 17 વર્ષ પૂર્ણ કર્યા હતા. હમબંદગીનું નેતૃત્વ હેડ પ્રિસ્ટ – એરવદ મહેરનોશ ભરૂચા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમણે ધાર્મિક પ્રવચન આપ્યું હતું. 17 વર્ષ પૂર્ણ કરવાના પ્રસંગે, હમબંદગી ગ્રુપે એક…