પપ્પા એટલે કોણ?

પપ્પા એટલે કોણ?

તમે જે છત નીચે આજે સૂરક્ષીત રહો છો! મજા કરો છો – સૂખ ચેનમાં છો એ ઈમારતનો પાયો એટલે પપ્પા! માટે એમ કયારે પણ નહીં કહેતા કે તમને ખબર ના પડે કે તમે ચૂપ રહો!! હંમેશા માન-સન્માન આપજો. સવારથી સાંજ બહાર રહેતું એક વ્યક્તિ. ઘરમાં બારીનું સર્જન કદાચ પપ્પા માટે જ થયું હશે. કારણકે પપ્પા…

હા, મેં પપ્પા ને બદલાતા જોયા છે!

હા, મેં પપ્પા ને બદલાતા જોયા છે!

લોકો કહે છે, માતાનું હૃદય ઓગળે છે પણ પિતા ક્યારેય બદલાતા નથી. પરંતુ મેં મારા પિતાને બદલાતા જોયા છે. મેં તે વ્યક્તિને બાળકના જન્મ પછીથી પતિથી પિતા તરફ એક-એક પગલું આગળ વધતાં જોયું છે. તેમના પાત્રને એક સ્તર પ્રમાણે ઉભરતું જોયું છે. માતાના ગર્ભાશયમાં આપણા અસ્તિત્વનો અવાજ સંભળાયો ત્યારથી જ પિતા અને બાળક વચ્ચેના સંબંધો,…