Gujarati Poem

  • શું થવા બેઠું છે ખબર નથી

    શરાબની લતે ચઢેલો માનવી, દીગમ્બર થઈ નાચે તો નવાઈ નહિ જુગારી સ્વ પત્નીને દાવમાં મુકે તો તાજુબ નહિ લંપટ પોતાના કુટુંબને લજવે તો અચરજ પામશે નહિ ભારતની પવિત્ર ભૂમિ, પરદેશીઓ અભડાવે તો નવાઈ નહિ પાયા વિનાની ઈમારત કયારે ભસ્મીભૂત થાય કહેવાય નહિ ઝેરીલો માણસ કયારે ઝેર ઓકશે કહેવાય નહિ સત્તાખોરના હાથમાંથી ખુરશી કયારે છટકી જશે…