જમશેદજી નવરોઝ પર ભણવાનું ખાસ ફરજ્યાત ભણતર
જયારે સુરજ આખા વરસની બારે રાશિમાં ફરી ફરીને પાછો પહેલી મેષ રાશિમાં દાખલ થાય છે, તે દિવસે આખી સૃષ્ટિની (જગતની) સાલગ્રેહ પડે છે. તેથી એ સૌથી મહાન સબકતા હીંગામપર ખાસ ફરજિયાત ભણતર ફરમાવેલું છે જે નીચે મુજબ છે હાવન ગેહમાં: 9 ખોરશેદની અને 3 મહેર નીઆએશ નીચે પ્રમાણે કરવી: આપણે જેમ રોજ 1 ખોરશેદ, 1…
