જો તમારો જન્મ નવેમ્બરની ૧૨મી તારીખે થયો હોય તો…

જો તમારો જન્મ નવેમ્બરની ૧૨મી તારીખે થયો હોય તો…

તમારો સ્વભાવ ચોકકસ પ્રામાણિક હશે. દરેક કામમાં તમે તમારી મહેનતનું ફળ મેળવવા ભાગ્યશાળી થશો. ખૂબ જ પરિશ્રમથી ભાગ્યોદય થાય. જીવનમાં યશ અને માન-પાન સારાં મળશે. આત્મવિશ્ર્વાસ સારો હશે. દરેક મુશ્કેલીનો હિંમતપૂર્વક સામનો કરશો. તમારા સ્વભાવ અને મનના વિચારોને સાધારણ બુધ્ધિવાળાઓને ઓળખતાં, જાણતાં કે સમજતાં ખૂબ જ વાર લાગી જશે. વડીલો માટે ખૂબ જ માન હશે….