હસો મારી સાથે
મોબાઈલમાં બેલેન્સ નંખાવી નંખાવીને હવે આંખમાં બે લેન્સ નાખવાનો વારો આવી ગયો છે. *** ઘણા દિવસો પછી ઓરગેનીક ઉંઘ લીધી. પંખો બંધ, એસી બંધ, સ્પ્લીટ બંધ. હેપ્પી શિયાળો…
મોબાઈલમાં બેલેન્સ નંખાવી નંખાવીને હવે આંખમાં બે લેન્સ નાખવાનો વારો આવી ગયો છે. *** ઘણા દિવસો પછી ઓરગેનીક ઉંઘ લીધી. પંખો બંધ, એસી બંધ, સ્પ્લીટ બંધ. હેપ્પી શિયાળો…
રોશન અને બોમીના લગ્નને ત્રણ વર્ષ જેવું થવા આવ્યું હતું. તેઓ પોતાના માતા-પિતા સાથે નહીં પરંતુ એકલા શહેરમાં રહેતા હતા. માતા-પિતા નવસારીમાં રહેતા હતા. બોમી બેચાર દિવસમાં એકવાર પોતાના માતા-પિતા સાથે ફોન પર વાત કરી લેતો હતો અને પ્રસંગોપાત નવસારી પણ જઈ આવતા હતા. બોમીનો ધંધો સારો ચાલતો હતો પરંતુ અચાનક જ ધંધામાં મંદીને કારણે…
જ્યારે તે ફકીરો બેઠા ત્યારે તે બહેનોએ તેઓને માટે જેટલું જોઈએ એટલું ખાણુંપીણું પુરૂં પાડયું અને ખુશાલીમાં આવેલી સફીયએ તેઓને અગત્ય કરી શરાબ આપ્યો. જેટલું તેઓને ભાવે એટલું ખાણું તેઓએ ખાધું તથા શરાબ પીધો. ત્યારે તેઓએ તે બાનુએ કહ્યું કે ‘તમારી પાસે જો સુંદર વાજીંત્ર તથા સાજ હોય તો અમને આપો! અમે તમારી આગળ ગાયન…
‘ગ્લોબલ ઇરાનશાહ પહેલ’ (ગુજરાત)માં ઉદવાડા ગામે આપણા પવિત્ર, પાક ઇરાનશાહ પ્રત્યેના પ્રેમ અને ભક્તિનો વિશ્ર્વવ્યાપી પ્રયાસ છે, જેનો હેતુ આપણા અમૂલ્ય અને અનંત વારસાને ટેકો અને ટકાવી રાખવાનો છે. ગ્લોબલ પહેલ પહેલીવાર સત્તાવાર રીતે 24મી ડિસેમ્બર, 2017 ના રોજ બીજા ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ (આઈયુયુ) પર શરૂ કરાઈ હતી, અને તેની ગતિશીલ, ઇન્ટરેક્ટિવ વેબસાઇટ 27 ડિસેમ્બર,…
તા. 16મી જાન્યુઆરી, 2020 માં ભારતના જાણીતા ન્યાયશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી, નાનાભોય (નાની) અરદેશીર પાલખીવાલા, નાની એ. પાલખીવાલા મેમોરિયલ ટ્રસ્ટની જન્મ શતાબ્દી નિમિત્તે, આ દિવસે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા તેના વાર્ષિક વ્યાખ્યાનનું આયોજન કરવા ઉપરાંત, ફેસ્ટક્રિફટ પણ બહાર પાડયું (નાના પાલખીવાલાના માનમાં પ્રકાશિત લખાણોનો સંગ્રહ) ‘એસે એન્ડ રેમીનીસેન્સીસ: એ ફેસ્ટક્રિફટ ઈન હોનર ઓફ નાની એ પાલખીવાલા’ ના…
ગણતંત્ર દિવસ દેશભરમાં દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. 26 જાન્યુઆરી, 1950થી આપણા દેશમાં સંવિધાન લાગુ થયું. જેના ઉપલક્ષ્યમાં આપણે 26મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસના રૂપમાં ઉજવીએ છીએ. એક સ્વતંત્ર ગણરાજ્ય બનવા માટે ભારતીય સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યુ હતુ. પણ તેને લાગુ 26મી જાન્યુઆરી, 1950માં કરવામાં આવ્યુ હતુ. ડો….
ઝોબીદાએ કહ્યું કે ‘જાવો અને તેમને અત્રે બોલાવી લાવો. પણ તેમને ચેતવણી આપજો કે જે બાબતમાં તેમને લાગે વળગે નહીં તેમાં માથું ઘાલે નહીં અને આપણા બારણા પર જે લેખ કોતરેલા છે તે તેઓને વંચાવજો.’ આ હુકમથી સફીય સંતોષ પામી અને બારણું ઉઘાડવા દોડી ગઈ અને જલદીથી તે ત્રણ ફકીરોને પોતાની સાથે લઈ અંદર આવી….
બોમ્બે પારસી પંચાયત (બીપીપી) ના પ્રયત્નો તથા માણેકબાઈ પી.બી. જીજીભોય ટ્રસ્ટ ફંડ અને સમુદાયના સભ્યો દ્વારા આપવામાં આવેલા ભંડોળ દ્વારા ડુંગરવાડીમાં ઉત્તમ રીતે રિનોવેટ કરેલા વિસ્તારોના ઉદઘાટન વિશે જાણીને સમુદાયના સભ્યો ખુશ થશે. ડુંગરવાડી ખાતે ઉત્કૃષ્ટ રીતે નવીનીકૃત ‘નાહણ’ વિસ્તાર અને ‘ટોઇલેટ બ્લોક’નું ઉદઘાટન 14 મી જાન્યુઆરી, 2020 ના રોજ બીપીપી ચેરમેન યઝદી દેસાઈ, બીપીપી…
11મી જાન્યુઆરી, 2020 ના રોજ પરેલ સ્થિત બાઈ જરબાઈ વાડિયા હોસ્પિટલ ફોર ચિલ્ડ્રન, અને નવરોજી વાડિયા મેટરનિટી હોસ્પિટલ જે આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે પ્રખ્યાત છે બીએમસીના ભંડોળની ચુકવણી ન થતા તેમણે નવા દર્દીઓને પ્રવેશ આપવાનું બંધ કર્યુ છે તથા નાણાને કારણે થતી રોકડ તંગીના કારણે દર્દીઓને પણ બહાર કાઢવાનું શરૂ કર્યુ છે. બાઈ જરબાઈ વાડિયા…
સુરતનું ટીએએએલ ગ્રુપ જે સીઆઈઓએફએફના પાર્ટનર છે જે યુનેસ્કોના પણ ઓફિસીયલી પાર્ટનર છે જેઓ પહેલીવાર સાથે મળી ઈન્ટરનેશનલ ડાન્સનો કાર્યક્રમ તા. 9થી 12મી જાન્યુઆરી, 2020માં સુરતમાં કરી રહ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેકો આપવામાં આવેલ, મેગા ફેસ્ટમાં રોમાનિયા, ઇન્ડોનેશિયા, પોલેન્ડ, સ્લોવાકિયા અને ભારત જેવા પાંચ દેશોના કલાકારોએ ભાગ લીધો હતો. આ તહેવારનો ઉદ્દેશ્ય એક…
13મી જાન્યુઆરી, 2020 ના રોજ, ક્લીન એન્ડ ગ્રીન ઉદવાડા ટીમે ઉદવાડામાં સફળ જાગરૂકતા અભિયાન ચલાવ્યું, જેમાં સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામ પંચાયત સ્વયંસેવકો સાથે મળીને ઉદવાડા ગામને સાફ કરવા માટે કામ કર્યું, એક વર્ષ પહેલા સ્થપાયેલી, ક્લીન એન્ડ ગ્રીન ઉદવાડા પહેલ ઉદવાડા રહેવાસીઓ અને ગામની ભલાઈ કરવાનું લક્ષ્ય ધરાવે છે. તેની સ્થાપના ઝરીન ભરડા, ફિલી…