જીન પણ ઠગાયો!

જીન પણ ઠગાયો!

આ નાપાક જીન મને જરાક પણ છૂટી મુકતો નથી તે મને આ મીલોરી સંદુકમાં બંધ કરે છે અને એને જોઈએ તો મને ઉંડા સમુદ્રમાં જઈ મેલી આવે તે પણ યુક્તિથી તેને ઠગયા વગર  હું રહેવાની નથી. આ વીટીંઓ ઉપરથી તમો જોઈ લેવો કે જ્યારે હરેક સ્ત્રી પોતાના પરાક્રમ કરવાને ખંતી થાય છે ત્યારે તે પાર…

જમ્યા બાદ પેટ ભારે

જમ્યા બાદ પેટ ભારે

ઘણી વ્યકિતઓને જમ્યા બાદ પેટ ભારે થઈ જવાની ફરિયાદ હોય છે. સાધારણ રીતે આ ફરિયાદ હોય તો તેના માટે ખાસ કોઈ તબીબી સારવાર નથી હોતી. આ માટે કોઈ દવા નથી. પરંતુ જેને ફરિયાદ હોય છે તે એક પ્રકારની હેરાનગતિ જરૂર ભોગવે છે. આ ફરિયાદમાં એક સાવ સરળ અને સફળ ઈલાજ કરવો જોઈએ. લીંબુના રસમાં વરિયાળી…

જીન પણ છેતરાયો!

જીન પણ છેતરાયો!

જ્યાં સુધી દિવસનું અજવાળું રહ્યું ત્યાં સુધી તેઓએ મુસાફરી ચાલુ રાખી અને પહેલી રાતના કોઈ ઝાડ તળે ગુજારી અને બીજે દિવસે બામદાદે પાછી મુસાફરી શરૂ કરી અને અંતે સમુદ્રને કિનારે એક મોટા અને ખુલા મેદાનમાં તેઓ આવી પહોંચ્યા અને આશાએશ લેવા સારૂં એક જબરદસ્ત ઝાડને નીચે વાસો કીધો. થોડાવારમાં તેઓએ એક ભયંકર અવાજ સાંભળ્યો દરિયાવ…

ગાહો વિશે

ગાહો વિશે

ગાહોની કુદરતમાં જગા શું છે, તેઓને ભરવાનો ફાયદો શું છે તે જોઈએ. નીસ્તી-ગેતીને હાડમંદ કહે છે એટલે તેઓ જમીન થામ, દીઠ કે અણદીઠ રીતનું રાખે છે, કે જેની ઉપર આસમાનનો ઘેરાવો છે અને જેઓની વચમાં વાતાવરણ છે અને જમીન-વાયુ-આસમાનની ઉપર વખતનો દોર ચાલુ છે. આ આખી નીસ્તીની હદ છે. આવી હદ દોરનારને એટલે નીસ્તીની સીમાના…

ડો. ઝુલેકા અને ડો. માલ્કમ હોમાવઝીરને સન્માનિત કરવામાં આવ્યા

ડો. ઝુલેકા અને ડો. માલ્કમ હોમાવઝીરને સન્માનિત કરવામાં આવ્યા

16મી ઈન્ટરનેશન કોમર્સ અને મેન્જમેન્ટ કોન્ફરન્સમાં 5મી ઓક્ટોબર, 2018 ના રોજ, મુંબઇ યુનિવર્સિટી દ્વારા ડો. ઝુલેકા અને ડો. માલ્કમ એફ. હોમાવઝીરનું ‘ગ્લોબલ ઈકોનોમી, ઈનસોલ્વન્સી અને બેન્કરપ્ટસી કોડ’ના રીસર્ચ માટે સન્માન કરવામાં આવ્યું હતું. મુંબઈ યુનિવર્સિટીના કોમર્સ વિભાગના ડીન ડો. વિવેક દેવોલંકર દ્વારા વિલ્સન કોલેજ ખાતે મેનેજમેન્ટ સ્ટડીઝ વિભાગના અધ્યક્ષ ડો. ઝુલેકાને હુકમપત્ર પ્રદાન કરવામાં આવ્યું…

કરિશ્માહ મહેરજીએ ગોલ્ડ મેડલ જીત્યો

કરિશ્માહ મહેરજીએ ગોલ્ડ મેડલ જીત્યો

એલેકઝાન્ડરા ગર્લ્સ ઈંગ્લિશ ઇન્સ્ટિટ્યુશનની નવ વર્ષીય કરિશ્માહ મેહરજીએ તાજેતરમાં પુણેમાં ઝીગઝેગ સ્કેટિંગ મેરેથોનમાં વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં ભાગ લીધો હતો અને 7 ઓક્ટોબર, 2018ના રોજ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણીના સ્કૂલના વિદ્યાર્થીઓના જૂથ સાથે પ્રદર્શન કર્યા પછી, ટીમે એક કલાકના સમયગાળામાં બેલેન્સ ગુમાવ્યા વિના, ઝિગ-ઝેગ શૈલીમાં સ્કેટિંગનો રેકોર્ડ તોડ્યો હતો. કરિશ્માહના કોચ અકબર શેખ હેઠળ ટ્રેનિંગ…

મહેરઝાદ પટેલે ડબ્લ્યુઈપીએફમાં ગોલ્ડ, સીલ્વર અને બ્રોન્ઝ મેળવ્યા!

મહેરઝાદ પટેલે ડબ્લ્યુઈપીએફમાં ગોલ્ડ, સીલ્વર અને બ્રોન્ઝ મેળવ્યા!

25 વર્ષીય મહેરઝાદ પટેલે તાજેતરમાં રશિયાના મોસ્કોમાં યોજાયેલા વર્લ્ડ ઇક્વિપ્ડ પાવરલિફ્ટીંગ ફેડરેશન (ડબલ્યુઈપીએફ) માં ભાગ લીધો હતો, અને 6 ઓક્ટોબર, 2018 ના રોજ ભારત માટે સુવર્ણ ચંદ્રક જીતીને પોતાને માટે એક સ્થાન બનાવ્યું હતું. મહેરઝાદ સ્પર્ધામાં ભાગ લેનારા પ્રથમ ભારતીય છે અને તેમણે સ્પર્ધામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેળવ્યા હતા. મુંબઇ સ્થિત મહેરઝાદ વલસાડના છે…

સરગવો:
|

સરગવો:

સરગવો તંદુરસ્તીનો ખજાનો છે. સરગવાના તાજા ફુલ હર્બલ ટોનિક છે. તેની વનસ્પતિ નામ મોરિંગા ઓલિફેરા છે. તેના પાનમાં અનેક પોષક તત્વ છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિથી ખૂબ લાભકારી છે. આર્યુવેદમાં 300 રોગોનો સરગવા દ્વારા ઉપચાર બતાવ્યો છે. તેથી આજે અમે તમને પરિચિત કરાવવા જઈ રહ્યા છે સરગવાની ઉપયોગિતા અને ગુણ. સરગવામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આર્યન,…

શાહ ઝેના પાસે શેહરીયારે માગ્યો ખુલાસો

શાહ ઝેના પાસે શેહરીયારે માગ્યો ખુલાસો

શાહ ઝેનાનને જોયું કે તે પોતાના ભાઈની અરજ વધારે વાર થોભાવી શકતો નથી ત્યારે તેને જે કાંઈ કૌતુક મહેલની બારીથી જોયું હતું તે સઘળું વિગતવાર પોતાના ભાઈને કહી સંભળાવ્યું. શેહરીયારે કહ્યું કે ‘પ્યારા બીરાદર તમોએ કહ્યું તે હું બોલ બોલે ખરૂં માનું છું પણ આ બીના એટલી તો અગત્યની છે કે તે મને મારી નજરે…

ચંદનનો બગીચો

ચંદનનો બગીચો

એકવાર એક રાજાએ ખુશ થઇને એક લુહારને ચંદનનો એક મોટો બગીચો ઉ5હારમાં આપી દીધો. આ લુહારને ચંદનના વૃક્ષોની કિંમતનું જ્ઞાન ન હતું, તેથી તે ચંદનના વૃક્ષોને કાપીને તેના કોલસા બનાવી વેચતો હતો. ધીમે ધીમે બગીચો ખાલી થઇ ગયો. એક દિવસ અચાનક રાજા આ લુહારના ઘર પાસેથી 5સાર થયા ત્યારે તે વિચારતા હતા કે અત્યાર સુધીમાં…

ફાડા લાપસી

ફાડા લાપસી

સામગ્રી: એક કપ ઘઉંના ફાડા અથવા ઘઉંનું થૂલું, એક કપ સાકર, બે કપ પાણી, ચાર ટેબલ-સ્પૂન ઘી, એક ટી-સ્પૂન એલચીનો ભૂકો, 12થી 15 દાણા કિસમિસ, બદામ અને પિસ્તાં લાંબા સમારેલાં. રીત: એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં દ્રાક્ષ તેમ જ ઘઉંના ફાડા શેકો. ફાડા હલકા ગુલાબી રંગના શેકાતાં એમાં બે…