થેન્કયુ ભગવાન, તારો આભાર
શીરીનને એક અજીબ ટેવ હતી કે જે મોટાભાગે લગભગ કોઈ કોઈને હોય છે જે છે ડાયરી લખવાની આદત. શીરીનને એવી ટેવ હતી કે દરરોજ સુતા પહેલા પોતાની આખા દિવસની ખુશાલીઓ અને પોતાના દુ:ખ એક ડાયરીમાં લખી લેતી હતી. દિવસમાં ગમે તેટલું કામ કર્યું હોય દિવસમાં ગમે તેટલી દોડાદોડી કરી હોય અને દિવસ દરમ્યાન ગમે તેટલા…
