નાભીમાં શુધ્ધ ઘી લગાવવાના ફાયદા
આજે મોટાભાગના લોકો સ્વસ્થ રહેવા માટે ઘણી બધી મહેનત કરતા હોય છે, છતાં પણ બીમારી કોઈને કોઈ રીતે શરીરમાં પ્રવેશતી જ હોય છે. કારણ કે બહારનું પ્રદુષણ અને બહારની ખાણીપીણી બંન્ને આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. પરંતુ રાત્રે સુતા સમયે પોતાની નાભિ ઉપર શુદ્ધ ઘી લગાવવાથી ઘણી બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. ચાલો જાણીએ…
