Young Rathestars Hold Bonny Baby Contest 2019

Young Rathestars Hold Bonny Baby Contest 2019

Young Rathestars, the Community social welfare Association from Dadar Parsi Colony, organized the much awaited and delightful, ‘Bonny Baby Contest 2019’, on 17th November, 2019, at the J B Vachha High School in Dadar. Held annually, the Bonny Baby Contest – held under the proficient leadership of Young Rathestars President, Arnavaz Jal Mistry – is open…

એરવદ ઝરીર ભંડારાએ દિલ જીતી લીધું

એરવદ ઝરીર ભંડારાએ દિલ જીતી લીધું

તા. 2જી નવેમ્બર, 2019 ના રોજ, એક પ્રેરણાદાયક ધાર્મિક સેમિનાર મોબેદસ હાર્ટ ટુ મોબેદસ હાર્ટ – એરવદ ઝરીર ભંડારા દ્વારા મુંબઈના રીપન કલબમાં સવારે 11 કલાકે દર્શાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 20થી વધારે મોબેદોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કામા અથોરનાન મદ્રેસાના ભૂતપૂર્વ પ્રિન્સિપલ, એરવદ કેરસી કરંજીયા, મુખ્ય અતિથિ બીપીપીના ટ્રસ્ટી વિરાફ મહેતા અને મહેમાન…

ખોજેસ્તે મીસ્ત્રીએ ઝેડટીએફઈ ખાતે યુવાનો સામે ધાર્મિક બાબતની પ્રકાશિત બાજુઓ રજૂ કરી

ખોજેસ્તે મીસ્ત્રીએ ઝેડટીએફઈ ખાતે યુવાનો સામે ધાર્મિક બાબતની પ્રકાશિત બાજુઓ રજૂ કરી

આપણા સમુદાયના સૌથી આદરણીય ધાર્મિક વિદ્વાનોમાંના એક, જરથોસ્તી ધર્મ અને સંસ્કૃતિના જાણકાર આદરણીય, ખોજેસ્તે મિસ્ત્રીએ તાજેતરમાં જ ઝેડટીએફઈ (ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડસ ઓફ યુરોપ) લંડનમાં ટીનેજરો અને પુખ્ત વયના લોકો સાથે ચાર કલાકની બેઠક ગોઠવી હતી. બાળકોને આપણી આસ્થાની પ્રકાશિત બાજુઓ રજૂ કરવા માતાપિતાઓએ વિનંતી કરી હતી. સારા વિચારો, સારા શબ્દો અને સારા કાર્યોના વલણવાદી સિધ્ધાંતોથી…

ઉદવાડામાં અન્ય એક મકાનમાં લૂંટ

ઉદવાડામાં અન્ય એક મકાનમાં લૂંટ

13મી નવેમ્બર, 2019ને દિને ઘરમાં કામ કરનારે જોયું કે ફરસાક કોટેજ જે ફરામરોઝ મંચેરશા ભાધાનું છે અને ઉદવાડા ગામમાં ભાધા સ્ટ્રીટમાં આવેલું છે તેનો પાછળનો દરવાજો ખુલેલો અને તૂટેલો જોતા ગભરાઈ ગયી હતી. તેણે લૂંટાયેલા ઘરની સામે સ્થિત ઉદવાડાના લોકપ્રિય ‘ઈરાની બેકરી’ ના માલિક રોહિન્ટન ઇરાનીને જાણ કરી, જેમણે શાહીન ઇરાનીને તાત્કાલિક હાજરી આપવા પારડી…

નેમાઝ-ઓ-અશો ફરોહર (મુકતાદનો નમસ્કાર)

નેમાઝ-ઓ-અશો ફરોહર (મુકતાદનો નમસ્કાર)

આ ટૂંકી પ્રાર્થના આપણાથી દૂર ગયેલા આપણા વહાલા ફ્રવશીઓ માટેની આ પ્રાર્થના છે જે મુકતાદ નજીક આવતા પહેલા ભણવી જોઈએ: Muktad No Namaskar: As hama gunah patet pashemanum; Ashaunam vanguhish surao spentao Fravashayo yazamaide! Ashaone Ashem Vohu (Recite thrice) Ahmai Raescha, Hazanghrem, Jasa me avanghe Mazda, Kerfeh Mozd. કિશ્ર્ચિયનો લોકો ‘સોલ ડે’ અને હિન્દુઓ શ્રાધ્ધની…

હસો મારી સાથે

હસો મારી સાથે

મને સમજમાં નથી આવતું કે આ સાંજ પડતાની સાથે જ મચ્છર કયાંથી આવી જાય છે. સાલા એમની કઈ ઓફિસ છે જે સાંજે પાંચ વાગ્યે છૂટે છે? *** પત્ની: જો તમને એક કરોડની લોટરી લાગે અને એ જ દિવસે એ એક કરોડ રૂપિયા માટે મારુ અપહરણ કરી જાય તો તમે શું કરો?? પતિ: સવાલ આમ તો…

સફળ થવાનું રહસ્ય!

સફળ થવાનું રહસ્ય!

રોહનની ઉંમર આશરે 10 થી 12 વર્ષ જેવી ઉંમર હતી, તેને સ્કૂલમાં વેકેશન પડ્યું હોવાથી તેને તેના મમ્મી-પપ્પા પાસે નવસારી જવાની ઈચ્છા વ્યક્ત કરી કે જ્યાં તેના બપય રહેતા હતા. મમ્મી-પપ્પાએ કહ્યું કે આપણે નવસારી જઈ આવીએ પરંતુ બે દિવસમાં પાછા આવી જઈશું, અને તે લોકો નવસારી જવા નીકળી ગયા નવસારી પહોંચીને બપાવાજીને બધા મળ્યા…

કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

જો તેની ઉપરથી જાદુઈની અસર તે કાઢી નાખી હતે તો આજ સુધીમાં હું સાજો થઈ મારી જબાન વાપરી શકે. ઓ જાદુગર! મેં જે ચુપકીદી અકથ્યાર કીધી છે તેનો મૂળ સબબ એજછે.’ ત્યારે તે જાદુગર રાણીએ કહ્યું કે ‘તારી મરજી રાખવા માટે તું એ બાબમાં જેમ ફરમાવે તેમ કરવાને હું તૈયાર છું. શું તારી મરજી એમ…

From the Editors Desk

From the Editors Desk

Dear Readers, Nothing gives us greater pleasure than seeing our Community’s talented youth take strides towards becoming entrepreneurs, in continuance of our great Zoroastrian entrepreneural legacy. In keeping with our commitment to fostering this effort, Parsi Times is privileged to always be at the forefront of facilitating, promoting and supporting our brave self-starters. Every so…