સુલતાન આહમદના રાજ્યમાં પ્રજા સુખી અને આબાદ બની!
ઘરે આવી તેણે પરીનબાનુને વાત કરી પરીનબાનુ કહે અરે એમાં શું? એમ કહી એક દાસીને બોલાવી કબાટમાંથી એક ડાબલી લઈ આવવા કહ્યું. ડાબલી આવતાં પરીનબાનુએ તે ડાબલી આહમદના હાથમાં મૂકી કહ્યું, નલ્યો આ તંબુ! તમારા બાપને આપજો!થ આહમદે કહ્યું નશા માટે તું આજ આમ મારી મશ્કરી કરે છે? મારો બાપ જો જાણશે હું તેની મશ્કરી…
