સમાજના વાસ્તવિક શિલ્પકાર શિક્ષકો!
૫મી સપ્ટેમ્બરે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી ડો. રાધા કૃષ્ણનના જન્મ દિવસને શિક્ષક દિનના પમાં ઉજવવામાં આવે છે. શિક્ષકો રાષ્ટ્રની સંસ્કૃતિના માલી હોય છે. સંસ્કારોના મૂળને તેઓ કાતર આપે છે અને પોતાના શ્રમથી સીંચીને એમનામાં શક્તિ ઉત્પન્ન કરે છે. સમૃધ્ધ દેશના નિર્માતા ત્યાંના શિક્ષકો હોય છે. આજે બાળક જ્યારે ૨-૩ વરસનું હોય છે ત્યારથી જ એમને…
