સાચ્ચી બંદગી અને તેની સાથે થોડી વહેવારૂ દીની તરીકતનો જાણવાજોગ ખુલાસો
ખરેખરી બંદગીના ત્રણ પ્રકાર છે 1) તનની 2) મનની 3) રવાનની બંદગી તનની બંદગી: જે ચાર અનાસરો યાને મૂળ તત્વો આતશ, બાદ, આબ અને ખાનું આપણું શરીર બનેલું છે તે ચાલુ અનાસરોના ફેરફારોને આધીન હોવાથી તેમાંથી નીકળતા બધા પ્રવાહો મેહરે-અઈપી યાને મેગ્નેટીઝમના (ખોરેહ ખેંચનારી વાતાવરણના) સામટા નામે ઓળખાય છે, તે મેહરે-અઈપીના પ્રવાહોને સદા સ્વચ્છ અને…
